આણંદ બાદ સાણંદમાં પણ બોગસ વોટિંગનો વીડિયો વાઈરલ, આ બૂથ પર થઈ શકે છે રિ-પોલિંગ

સાણંદ વિધાનસભા બેઠકના બાપુપુરા બુથમાં બોગસ મતદાન થયું હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ કેસમાં અમદાવાદ જીલ્લા પોલીસવડાએ રાજ્ય ચૂંટણી પંચને વચગાળાનો રિપોર્ટ સોંપ્યો છે. હવે બોગસ મતદાનના વાયરલ વીડિયોની FSL દ્વારા તપાસ કરવામાં આવશે. બીજી તરફ સ્થળ પર હાજર બુથ એજન્ટ, હોમગાર્ડ અને પોલીસ જવાન સહિતના લોકોના નિવેદનો લેવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે. […]

આણંદ બાદ સાણંદમાં પણ બોગસ વોટિંગનો વીડિયો વાઈરલ, આ બૂથ પર થઈ શકે છે રિ-પોલિંગ
Follow Us:
| Updated on: May 17, 2019 | 8:50 AM

સાણંદ વિધાનસભા બેઠકના બાપુપુરા બુથમાં બોગસ મતદાન થયું હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ કેસમાં અમદાવાદ જીલ્લા પોલીસવડાએ રાજ્ય ચૂંટણી પંચને વચગાળાનો રિપોર્ટ સોંપ્યો છે. હવે બોગસ મતદાનના વાયરલ વીડિયોની FSL દ્વારા તપાસ કરવામાં આવશે. બીજી તરફ સ્થળ પર હાજર બુથ એજન્ટ, હોમગાર્ડ અને પોલીસ જવાન સહિતના લોકોના નિવેદનો લેવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે.

આ પણ વાંચોઃ નથુરામ ગોડ્સે મુદ્દે અમિત શાહે કહ્યું કે તેમના વ્યક્તિગત નિવેદન છે, હેગડેએ કહ્યું હતું કે ગોડ્સેએ તો એકને જ માર્યા હતા

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણી માટે છઠ્ઠા તબક્કામાં આણંદના ધર્મજમાં પણ રિ-પોલિંગ થયું હતું. ચૂંટણીના ત્રીજા તબક્કામાં 23 એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતની સાથે અહીં પણ વોટિંગ થયું હતું, કેટલાક લોકોએ વારંવાર બોગસ મતદાન કર્યાનું સામે આવતા કલેક્ટરે પુન: મતદાન કરાવવાનો નિર્ણય કર્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">