AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: બજેટ જાહેર થયાના બીજા દિવસથી જ સામાન્ય પ્રજા પર મોંઘવારીનો પહેલો માર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો

મોદી સરકાર-2ના પ્રથમ બજેટમાં જ પ્રજાને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજથી વધારો કરાયો છે. પેટ્રોલ 2.50 રૂપિયે પ્રતિ લિટર અને ડીઝલ 2.30 પ્રતિ લિટર મોંઘુ થયું છે. શુક્રવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. જેમાં પેટ્રોલ-ડીઝલ પર 2 રૂપિયે પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યૂટી અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ વધારવાની જાહેરાત કરી હતી. જેની […]

VIDEO: બજેટ જાહેર થયાના બીજા દિવસથી જ સામાન્ય પ્રજા પર મોંઘવારીનો પહેલો માર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો
છેલ્લા 22 વર્ષોમાં ઇંધણના વપરાશમાં અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.
| Updated on: Jul 06, 2019 | 5:19 AM
Share

મોદી સરકાર-2ના પ્રથમ બજેટમાં જ પ્રજાને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજથી વધારો કરાયો છે. પેટ્રોલ 2.50 રૂપિયે પ્રતિ લિટર અને ડીઝલ 2.30 પ્રતિ લિટર મોંઘુ થયું છે. શુક્રવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. જેમાં પેટ્રોલ-ડીઝલ પર 2 રૂપિયે પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યૂટી અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ વધારવાની જાહેરાત કરી હતી. જેની અસરથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોના સ્‍વભાવમાં થોડી ઉગ્રતા રહે તેથી વાણી વર્તનમાં સાવધાની રાખવી

અમે તમને ગુજરાતના મોટા શહેરોના પેટ્રોલ-ડીઝલના ભાવ જણાવીએ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ વધીને 70.27 રૂપિયા થઈ ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ વધીને 69.69 રૂપિયા થઈ ગયો છે. વડોદરામાં પેટ્રોલનો ભાવ વધીને 70.04 રૂપિયા થઈ ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ વધીને 69.46 રૂપિયા થઈ ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુરતમાં પેટ્રોલનો ભાવ વધીને 70.25 રૂપિયા થઈ ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ વધીને 69.69 રૂપિયા થઈ ગયો છે. તો રાજકોટમાં પેટ્રોલનો ભાવ વધીને 70.15 રૂપિયા થઈ ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ વધીને 69.90 રૂપિયા થઈ ગયો છે. આમ દરેક જગ્યાએ પ્રજાને પહેલા કરતા વધારે રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">