AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અંજાર ગાઘીધામ,રાપર અને ભચાઉ તાલૂકાના લોકોના વાહનોની નંબર પ્લેટમાં લાગશે GJ-39, વાંચો ગુજરાતમાં કયા શહેર માટે કઈ નંબર પ્લેટ લાગે છે

અંજાર ગાઘીધામ,રાપર અને ભચાઉ તાલૂકાના લોકોના વાહનોને GJ-39 તરીકે નવી ઓળખ મળશે- હર્ષ સંઘવી

Breaking News: અંજાર ગાઘીધામ,રાપર અને ભચાઉ તાલૂકાના લોકોના વાહનોની નંબર પ્લેટમાં લાગશે GJ-39, વાંચો ગુજરાતમાં કયા શહેર માટે કઈ નંબર પ્લેટ લાગે છે
harsh sanghvi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 2:48 PM
Share

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ દ્વારા મોટી જાહેરાત કરી છે, હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે હવેથી અંજાર,ગાંધીધામ,રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોની નંબર પ્લેટમાં GJ-39 નંબર લાગશે.

મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગાંધી ધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોની નંબર પ્લેટને લઈને હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ તો હવે આ તાલુકાના લોકોના નંબર પ્લેટ પર GJ-39 RTO કોડ લાગશે. ત્યારે આ નિર્ણયથી વાહન ચાલકોને મોટો ફાયદો થશે.

તમને જણાવી દઈએ તો વિસ્તાની દ્રષ્ટીએ કચ્છ જિલ્લો સૌથી મોટો છે. ત્યારે ગુજરાત રાજ્યનો ટ્રાન્સપોર્ટ વાહન ધરાવતો પ્રથમ જિલ્લો છે. ત્યારે પૂર્વ કચ્છના લોકોને વાહન વ્યવહાર કચેરીના કા માટે છેક જિલ્લા મથક કચેરી ભૂજ સુધી ધક્કો ખાવો પડતો હતો. જે બાદ પૂર્વ કચ્છના અંજાર વિસ્તારના લોકો માટે નવી સહાયક વાહન વ્યવહાર કચેરી નિર્માણ પામી હતી. ત્યારે હવે લોકો લાયસન્સ સહિતની અન્ય કામગીરી માટે અંજાર આરટીઓ ખાતે લાભ લઈ રહ્યા છે, સાથે જ નવી કચેરી સાથે પૂર્વ કચ્છને નવા આરટીઓ કોડ GJ-39 મળ્યો છે.

જાણો કયા જિલ્લાને કયો કોડ?

  1.  RTO Ahmedabad GJ-01
  2.  RTO Mehsana GJ-02
  3.  RTO Rajkot GJ-03
  4.  RTO Bhavnagar GJ-04
  5.  RTO Surat GJ-05
  6.  RTO Vadodra GJ-06
  7.  RTO Nadiad GJ-07
  8.  RTO Palanpur GJ-08
  9.  RTO Himmatnagar GJ-09
  10. RTO Jamnagar GJ-10
  11.  RTO Junagadh GJ-11
  12.  RTO Bhuj GJ-12
  13.  ARTO Surendranagar GJ-13
  14.  ARTO Amreli GJ-14
  15.  RTO Valsad GJ-15
  16.  ARTO Bharuch GJ-16
  17.  RTO Godhra GJ-17
  18.  ARTO Gandhinagar GJ-18
  19.  ARTO Bardoli GJ-19
  20.  ARTO Dahod GJ-20
  21.  ARTO Navsari GJ-21
  22.  ARTO Rajpipla GJ-22
  23.  ARTO Anand GJ-23
  24.  ARTO Patan GJ–24
  25.  ARTO Porbander GJ-25
  26.  ARTO Vyara GJ-26
  27.  ARTO Ahmedabad EAST GJ-27
  28.  ARTO Surat (Pal) GJ-28
  29.  ARTO Vadodara (Darjipura) GJ-29
  30.  ARTO Ahva-Dang GJ-30
  31.  ARTO Modasa (Arvalli) GJ-31
  32.  ARTO Veraval (Gir-Somnath) GJ-32
  33.  ARTO Botad (Botad) GJ-33
  34.  ARTO Chhota Udepur (C.U) GJ-34
  35.  ARTO Lunawada (Mahisagar) GJ-35
  36.  ARTO Morbi (Morbi) GJ-36
  37.  ARTO Khambhaliya (D.B. Dwarka) GJ-37
  38.  IMV OFFICE, Gandhidham –
  39.  ARTO Bavla (Ahmedabad) GJ-38

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">