Breaking News: સ્ટેટ જીએસટી વિભાગના રાજ્યવ્યાપી દરોડા, 39 પેઢીના અલગ-અલગ 58 સ્થળ પર દરોડા, કરોડોની કરચોરી આવી સામે, જુઓ Video
રાજ્યભરમાં સ્ટેટ જીએસટીએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. તમાકુના વેપારીઓની પેઢીઓમાં સર્ચ ઑપરેશન હાથ ધરાયું છે. જેમાં મહેસાણા, ઊંઝા, સુરત, વલસાડ, રાજકોટ સહિતના શહેરોમાં 39 પેઢીના કુલ 58 સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.

GST raids
GST department raids : રાજ્યભરમાં સ્ટેટ જીએસટીએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. તમાકુના વેપારીઓની પેઢીઓમાં સર્ચ ઑપરેશન હાથ ધરાયું છે. જેમાં મહેસાણા, ઊંઝા, સુરત, વલસાડ, રાજકોટ સહિતના શહેરોમાં 39 પેઢીના કુલ 58 સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.
કુલ 4.70 કરોડની કરચોરી સામે આવી છે. જ્યારે અત્યાર સુધી 2.75 કરોડની વસૂલાત કરવામાં આવી છે. તમાકુ કંપનીઓ બિલ વગર વેચાણ કરતી હોવાનું સામે આવ્યું છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..