Breaking News : રાજકોટમાં મકાનની જર્જરીત બાલ્કનીનો ભાગ તૂટ્યો, એક યુવક દટાયો, જુઓ Video
રાજકોટમાં મકાનની જર્જરીત બાલ્કનીનો ભાગ તૂટ્યો છે. જેમાં એક યુવક દટાયો છે.

Rajkot
Rajkot : રાજકોટમાં મકાનની જર્જરીત બાલ્કનીનો ભાગ તૂટ્યો છે. જેમાં એક યુવક દટાયો છે.રાજકોટ પટેલ નગરમાં મકાનની જર્જરીત બાલ્કનીનો ભાગ તૂટ્યો છે. જેમાં જર્જરીત બાલ્કની ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં અચાનક બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં યુવક દટાયો છે. જેમાં બાલ્કની અને દિવાલ વચ્ચે ફસાયેલ યુવકને ફાયર વિભાગે રેસ્ક્યૂ કર્યો છે.
Plant In Pot : ઘરે જ સરળતાથી ઉગાડો રોઝમેરીનો છોડ
IPL જોવાથી જલદી ખતમ નહીં થાય તમારો ડેટા ! આ સેટિંગ્સ કરી લો ચાલુ
આજનું રાશિફળ તારીખ : 23-03-2025
IPLમાં ચોગ્ગા કરતા છગ્ગા વધુ ફટકારે છે આ ખેલાડીઓ
Video : સચિનની લાડલી સારા તેંડુલકરે શાહરૂખ ખાનની કરી કોપી
Jioએ કરોડો યુઝર્સનું ટેન્શન કર્યુ દૂર ! લાવ્યું 90 દિવસનો પ્લાન, IPL જોઈ શકશો ફ્રી