Breaking News: સાઉથ આફ્રિકામાં રાજકોટના સિંધી વેપારીની ગોળી મારીને હત્યા, હત્યારાઓએ કરી 70 લાખની લૂંટ
રાજકોટના સિંધી વેપારીની દક્ષિણ આફ્રિકામાં હત્યા થઈ છે. દક્ષિણ આફ્રિકાના માડાગાસ્કરમાં હરેશ નેભાણી નામના વેપારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા 4 માર્ચના રોજ થઈ હતી. હત્યારાઓએ 70 લાખની લૂંટ પણ ચલાવી હતી. હરેશભાઈ નેભાણી આફ્રિકામાં અનાજનો વેપાર કરતા હતા. આ હત્યાને અંજામ આપવામાં 2 લોકો સામેલ હતા.
રાજકોટના સિંધી વેપારીની દક્ષિણ આફ્રિકામાં હત્યા થઈ છે. દક્ષિણઆફ્રિકાના મડાગાસ્કરમાં હરેશ નેભાણી નામના વેપારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા 4 માર્ચના રોજ થઈ હતી. હત્યારાઓએ 70 લાખની લૂંટ પણ ચલાવી હતી. હરેશભાઈ નેભાણી આફ્રિકામાં અનાજનો વેપાર કરતા હતા. આ હત્યાને અંજામ આપવામાં 2 લોકો સામેલ હતા.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..