Breaking News : ગુજરાતમાં મોટાપાયે IPS ના બદલીના એંધાણ, થોડા સમયમાં સત્તાવાર જાહેરાતની શકયતા
ગુજરાતમાં મોટાપાયે IPS ના બદલીના એંધાણ છે. જેમાં થોડા સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.
Gandhinagar : ગુજરાતમાં(Gujarat) મોટાપાયે IPS ના બદલીના એંધાણ છે. જેમાં થોડા સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..