AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આણંદમાં ગણેશ ચોકડી વિસ્તારમાં 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની ઘટના

આણંદમાં ગણેશ ચોકડી વિસ્તારમાં 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જમીન બાબતની જૂની અદાવતને લઈ ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે. ઘટનામાં કોઈ ને જાનહાનિ થઈ નથી.

Breaking News: આણંદમાં ગણેશ ચોકડી વિસ્તારમાં 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની ઘટના
famous South India actor Vishal
Dharmendra Kapasi
| Edited By: | Updated on: May 02, 2023 | 11:40 PM
Share

આણંદમાં ગણેશ ચોકડી વિસ્તારમાં 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જમીન બાબતની જૂની અદાવતને લઈ ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે. ઘટનામાં કોઈ ને જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો:   યુવરાજસિંહ વિરૂદ્ધ SITને મળ્યો વધુ એક પુરાવો, સસરાએ આંગડીયામાં મોકલેલા રૂપિયાથી દહેગામમાં ખરીદી હતી મિલકત, જુઓ CCTV video

આણંદમાં ગણેશ ચોકડી વિસ્તારમાં 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની ઘટના બની છે. આ ફાયરિંગ જમીન બાબતની જૂની અદાવતને લઈ કરવામાં આવ્યું હોવાની આશંકા છે. આ ઘટના બાદ SOG LCB સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

ફાયરિંગની ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. અજાણ્યા ઈસમો ઘ્વારા ફાયરિંગની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા છે.

આણંદના ચિખોદરા ઓવર બ્રિજ સર્વિસ રોડ ઉપર રાજોડપુરામાં એક જૂથે ઝઘડો કર્યો હતો.  ત્યાર  બાદમાં બંને પક્ષના જૂથો  સામ સામે આવી જતા  અસામાજિક તત્વોએ  રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.  આ ઘટનાને  પગલે આ સ્થળે ભયનો માહોલ વ્યાપી જતા  લોકોએ નાસભાગ કરી મૂકી હતી.

આ પ્રકારની ઘટનાની  જાણ  થતા જ   આણંદ DYSP,  SOG  તેમજLCB સહિતના પોલીસ કર્મચારીઓ ઘટના  સ્થળે પહોંચ્યા હતા અને  પોલીસ દ્વારા ફાયરિંગ કરનારની ઓળખ કરીને 5 લોકો સામે ગુનો નોંધવાની કામગીરી  હાથ ધરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">