Breaking News : ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ, એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર, નવા 247 કેસ, એક મૃત્યુ

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 22 માર્ચના રોજ રાજ્યના કોરોના બ્લાસ્ટ થયો છે. જેમાં નવા 247 કેસ ઉમેરાતા એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર થઈ છે.  કોરોનાના એક્ટિવ કેસ 1064એ પહોંચ્યા છે . તેમજ આજે એક દર્દીનું મૃત્યુ થયું છે.

Breaking News : ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ, એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર, નવા 247 કેસ, એક મૃત્યુ
Gujarat Corona Update
Follow Us:
| Updated on: Mar 22, 2023 | 7:45 PM

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 22 માર્ચના રોજ રાજ્યના કોરોના બ્લાસ્ટ થયો છે. જેમાં નવા 247 કેસ ઉમેરાતા એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર થઈ છે.  કોરોનાના એક્ટિવ કેસ 1064એ પહોંચ્યા છે . તેમજ આજે એક દર્દીનું મૃત્યુ થયું છે. જેમાં અમદાવાદમાં 124, અમરેલીમાં 19, મોરબીમાં 17, સુરતમાં 17, રાજકોટમાં 16, મહેસાણામાં 12, વડોદરામાં 09, રાજકોટ જિલ્લામાં 08, સુરત જિલ્લામાં 06, ગાંધીનગરમાં 03, જામનગરમાં 03, આણંદમાં 02, સાબરકાંઠામાં 02, ભાવનગરમાં 01, દ્વારકામાં 01, ગાંધીનગરમાં 01, જામનગરમાં 01, ખેડામાં 01, નવસારીમાં 01, પંચમહાલમાં 01, પાટણમાં 01 અને પોરબંદરમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે.  તેમજ આજે કોરોનાથી 98 દર્દી સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાની સાથે સાથે H3N3 વાયરસનો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્ય સરકારે આ વાયરસના ફેલાવાના રોકવા માટે પણ પગલાં લેવાનું શરૂ કર્યું છે.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

આ પણ વાંચો : Gujarati Video : ગુજરાતમાં તાપી, અમરેલી, સુરત, રાજકોટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જગતનો તાત મુશ્કેલીમાં

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">