AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ જાહેર, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઇશ્યુ કર્યુ વોરંટ

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના નેતા અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2018ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આમરણાંત ઉપવાસ માટે હાર્દિક પટેલ સહિત 9 લોકો એકઠા થયા હતા. તે સમયે હાર્દિક પટેલ સામે નોંધાયેલા કેસના મામલે હવે કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યુ છે.

Breaking News : ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ જાહેર, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઇશ્યુ કર્યુ વોરંટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2025 | 2:52 PM
Share

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના નેતા અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2018ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આમરણાંત ઉપવાસ માટે હાર્દિક પટેલ સહિત 9 લોકો એકઠા થયા હતા. તે સમયે હાર્દિક પટેલ સામે નોંધાયેલા કેસના મામલે હવે કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યુ છે.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા પાટીદાર અનામત આંદોલનના નેતા અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે  ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલે વારંવાર કોર્ટના સમન્સ હોવા છતાં હાજરી આપી નહતી, જેના પગલે કોર્ટે કડક પગલા લીધા છે.

શુ છે સમગ્ર કેસ ?

આ મામલો વર્ષ 2018 નો છે, જ્યારે પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આમરણાંત ઉપવાસ માટે હાર્દિક પટેલ સહિત 9 લોકો એકઠા થયા હતા. ઉપવાસ શરૂ કરવા પૂર્વે જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમના પર પોલીસ સાથે ગેરવર્તણૂક કરવાના આક્ષેપો સાથે ગુનો નોંધાયો હતો.

આ આરોપીઓમાં કોણ કોણ સામેલ છે?

હાર્દિક પટેલ ઉપરાંત ગીતા પટેલ, આશિષ પટેલ અને કિરણ પટેલ જેવા વ્યક્તિઓના નામ પણ ફરિયાદમાં સમાવિષ્ટ છે. આ તમામ સામે પાટીદાર આંદોલન દરમિયાન કાયદેસરના ધોરણે ગેરવર્તણૂક અને જાહેર વ્યવસ્થાને ભંગ કરવાનો આરોપ છે.

કોર્ટમાં ગેરહાજરીના કારણે કાર્યવાહી

ગ્રામ્ય કોર્ટે અગાઉથી ઘણી વખત હાર્દિક પટેલને સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તેઓ સતત ગેરહાજર રહ્યા હતા. 9 સપ્ટેમ્બર, 2025ના રોજ પણ હાર્દિક કોર્ટમાં હાજર ન રહ્યા, જેના પગલે કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યો છે.

પાટીદાર આંદોલનની પાછળની પૃષ્ઠભૂમિ

વર્ષ 2015માં સમગ્ર ગુજરાતમાં પાટીદાર અનામત માટે મોટા પાયે આંદોલન થયું હતું. આ આંદોલનમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને કેટલાકનાં મોત પણ થયા હતા. હાર્દિક પટેલ આ આંદોલનના મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. ત્યારબાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને હાલ તેઓ ભાજપના ધારાસભ્ય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">