Breaking News : નકલી માર્કશીટ બનાવતા 2 આરોપીઓની ધરપકડ, બહુચરાજીમાં ઝેરોક્ષની દુકાનમાં બનતી હતી માર્કશીટ

પોલીસ નકલી માર્કશીટ બનાવતા 2 આરોપીઓની ધરપકડ કરી છે. બહુચરાજીમાં ઝેરોક્ષની દુકાનમાં આ નકલી માર્કશીટ બનાવાતી હોવાનું સામે આવ્યુ છે. માત્ર રૂ.1500માં જ ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાનું રેકેટ ઝડપાઇ ગયુ છે.

Breaking News : નકલી માર્કશીટ બનાવતા 2 આરોપીઓની ધરપકડ, બહુચરાજીમાં ઝેરોક્ષની દુકાનમાં બનતી હતી માર્કશીટ
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Jul 15, 2023 | 10:44 AM

Mehsana : મહેસાણા જિલ્લાના બહુચરાજીમાંથી નકલી માર્કશીટ (Fake mark sheet) બનાવવાનું કૌભાંડ ઝડપાયુ છે. પોલીસ નકલી માર્કશીટ બનાવતા 2 આરોપીઓની ધરપકડ કરી છે. બહુચરાજીમાં ઝેરોક્ષની દુકાનમાં આ નકલી માર્કશીટ બનાવાતી હોવાનું સામે આવ્યુ છે. માત્ર રૂ.1500માં જ ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાનું રેકેટ ઝડપાઇ ગયુ છે.

આ પણ વાંચો-Breaking News : નગરપાલિકાએ કરેલા કર વધારા સામે આજે સાણંદ બંધ, આકરા કરબોજ સામે લોકોમાં રોષ

ધોરણ 10, 12, ITI, diplomaની નકલી માર્કશીટ બનતી હતી

મળતી માહિતી પ્રમાણે મહેસાણાના બહુચરાજીમાં આદિત્ય કોમ્પલેક્સમાં આવેલા અંબિકા ઝેરોક્ષમાં નકલી માર્કશીટો બનાવવામાં આવતી હતી. ધોરણ 10, 12, ITI, diplomaની નકલી માર્કશીટ અહીં બનતી હતી. કોમ્પ્યુટરમાં તૈયાર ફર્મા રાખી નામ બદલીને માર્કશીટ બનાવવામાં આવતી હતી. આ માર્કશીટનો બહુચરાજીની નજીકની કંપનીઓમાં નોકરી મેળવવા માટે ઉપયોગ થતો હતો.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ઝેરોક્ષની દુકાનના સંચાલક સહિત પોલીસે 2 લોકોની ધરપકડ કરી

અહીંથી નકલી માર્કશીટ બનાવીને લોકો મારુતિ સુઝુકી, હાંસલપુર અને હોન્ડાના વીઠલાપુર પ્લાન્ટમાં નોકરી મેળવતા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે. સ્થળ પરથી પોલીસે નકલી માર્કશીટો, લિવિંગ સર્ટિફિકેટ, કોમ્પ્યુટર, પ્રિન્ટર ઝડપી લીધુ છે. બહુચરાજી પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કુલદીપ હરગોવિંદ સોલંકી નામના ઝેરોક્ષની દુકાનના સંચાલક સહિત પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે.

પોલીસે બે લોકોની ધરપકડ બાદ તેમની પુછપરછ શરુ કરી છે. અત્યાર સુધીમાં કેટલી માર્કશીટ બનાવવામાં આવી છે. તેમજ નકલી માર્કશીટનો ઉપયોગ કયાં કરાયો અને કેટલા લોકોએ નકલી માર્કશીટનો ઉપયોગ કરીને નોકરી મેળવી છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">