AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં આતંકી હુમલાના IBના એલર્ટ બાદ ATSની મોટી કાર્યવાહી, 3 શંકાસ્પદ યુવકોની અટકાયત

ગુજરાતમાં(Gujarat)  આતંકી હુમલાના(Terrorist Attack)  IBના એલર્ટ બાદ ATSની મોટી કાર્યવાહી કરી છે. જેમાં નારોલમાંથી 3 શંકાસ્પદ યુવકોની અટકાયત કરી છે. આ ત્રણેય યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય શકમંદોના પાકિસ્તાન સાથે કનેક્શનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે

Breaking News : ગુજરાતમાં આતંકી હુમલાના IBના એલર્ટ બાદ ATSની મોટી કાર્યવાહી, 3 શંકાસ્પદ યુવકોની અટકાયત
Gujarat ATS
| Updated on: May 21, 2023 | 1:11 PM
Share

ગુજરાતમાં(Gujarat)  આતંકી હુમલાના(Terrorist Attack)  IBના એલર્ટ બાદ ATSની મોટી કાર્યવાહી કરી છે. જેમાં નારોલમાંથી 3 શંકાસ્પદ યુવકોની અટકાયત કરી છે. આ ત્રણેય યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય શકમંદોના પાકિસ્તાન સાથે કનેક્શનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં શકમંદો સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ આ લોકો ક્યા હેતુથી અને કેવી રીતે ગુજરાત આવ્યા તેને લઇને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ
આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ
વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા
વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા
જામનગરમાં પાણીજન્ય રોગચાળો વકાર્યો મનપાની 27 ટીમો ક્લોરીનેશન કામગીરીમા
જામનગરમાં પાણીજન્ય રોગચાળો વકાર્યો મનપાની 27 ટીમો ક્લોરીનેશન કામગીરીમા
કોટાનો ખૂંખાર ગેંગસ્ટર, ગુંડાઓની ભરતી માટે અમદાવાદ આવ્યો અને પકડાઈ ગયો
કોટાનો ખૂંખાર ગેંગસ્ટર, ગુંડાઓની ભરતી માટે અમદાવાદ આવ્યો અને પકડાઈ ગયો
અમેરિકાની ‘સુપર ડીલ’થી બાંગ્લાદેશને બમ્પર ફાયદો!
અમેરિકાની ‘સુપર ડીલ’થી બાંગ્લાદેશને બમ્પર ફાયદો!
સુરતમાં ચોરે બે મોટા થેલા ભરી બૂટ-ચપ્પલની કરી ચોરી, જુઓ Video
સુરતમાં ચોરે બે મોટા થેલા ભરી બૂટ-ચપ્પલની કરી ચોરી, જુઓ Video
હાર્દિક પટેલને મોટી રાહત? સરકાર દ્વારા ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા
હાર્દિક પટેલને મોટી રાહત? સરકાર દ્વારા ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા
એલર્ટ ! ફીડબેક ફોર્મ ભરાવી ફસાવવાનો નવો પેંતરો
એલર્ટ ! ફીડબેક ફોર્મ ભરાવી ફસાવવાનો નવો પેંતરો
હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!
હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!
સંગઠન સામે સ્વાભિમાન ભારે: નવસારી ભાજપમાં સંગઠન જાહેર થયા બાદ ભડકો
સંગઠન સામે સ્વાભિમાન ભારે: નવસારી ભાજપમાં સંગઠન જાહેર થયા બાદ ભડકો
g clip-path="url(#clip0_868_265)">