Breaking news : Accident Death અંબાજીમાં કૈલાસ ટેકરી ઢાળમાં અકસ્માત સર્જાતા જીપ ચાલકનું ઘટના સ્થળે મોત, ટ્ક્કર મારીને વાહન ચાલક ફરાર
બનાસકાંઠાના અંબાજીમાં અકસ્માતની ઘટના બની હતી. અંબાજીના કૈલાશ ટેકરીના ઢાળમાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા જીપને ટક્કર મારતા જીપ ચાલકનું મોત થયું હતું. આ ઘટનાને પગલે અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ટક્કર મારીને વાહન ચાલક ફરાર જઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

file photo

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..