Breaking News: અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલી ઇમારતના છઠ્ઠા માળે લાગી આગ, ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે
અમદાવાદમાં આવેલા મીઠાખળી વિસ્તારમાં આવેલી ઇમારતના છઠ્ઠા માળે આગ લાગી હતી, આ આગને બૂઝાવવા ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઇમારતના છઠ્ઠા માળે લાગેલી આગની જવાળાઓ ઉપર સુધી પહોંચી હતી અને હાલમાં ઇમારતમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

file photo
અમદાવાદમાં આવેલા મીઠાખળી વિસ્તારમાં આવેલા આદિત્ય બિલ્ડીંગના છઠ્ઠા માળે આગ લાગી હતી. આ આગને બૂઝાવવા ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઇમારતના છઠ્ઠા માળે લાગેલી આગની જવાળાઓ ઉપર સુધી પહોંચી હતી અને હાલમાં ઇમારતમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
