Breaking News : ગુજરાત હાઈકોર્ટેના કોર્ટ રૂમમાં 4 લોકોનો આપઘાતનો પ્રયાસ, આપઘાતના પ્રયાસનું કારણ અકબંધ

આ ઘટનાની જાણ થતા જ સોલા હાઇકોર્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આ ત્રણેય લોકોના આપઘાત કરવાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

Breaking News : ગુજરાત હાઈકોર્ટેના કોર્ટ રૂમમાં 4 લોકોનો આપઘાતનો પ્રયાસ, આપઘાતના પ્રયાસનું કારણ અકબંધ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jun 15, 2023 | 3:13 PM

Ahmedabad : અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટેના (Gujarat High Court) કોર્ટ રૂમમાં 4 લોકોએ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાની જાણ થતા જ સોલા હાઇકોર્ટ પોલીસ  (Sola High Court police) ઘટના સ્થળે પહોંચી છે. આ ચારેય લોકોના આપઘાતનો પ્રયાસ કરવાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો-Cyclone Biporjoy: કોડીનારના મૂળદ્વારકા બંદર પર બિપરજોય વાવાઝોડાની અસરથી મકાન ધરાશાયી, જુઓ Video

ઘટના કઇક એવી છે કે ગુજરાત હાઇકોર્ટમાં આજે ચાર લોકોએ ફીનાઇલ પીને આપઘાત પ્રયાસ કર્યો છે. આનંદનગરમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપીના આગોતરા જામીન કોર્ટે મંજૂર ન કરતા ચાર લોકોએ કોર્ટ રૂમમાં ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. એક દંપતી અને બે વ્યક્તિ મળી કુલ ચાર લોકોએ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરનાર ચારેય લોકોની સ્થિતિ ગંભીર છે. આ ચારેય લોકોને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ કરતા જ સોલા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને ફીનાઇલ પીનારને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચો- Biporjoy Cyclone : સંભવિત નુકસાનને પહોંચી વળવા MGVCL એલર્ટ, 55 થી વધુ ટીમ રવાના

મહત્વનું છે કે અરજદાર દ્વારા લોન લેવામાં આવી હતી, જો કે આ લોનની રકમ વચેટિયાઓએ મેળવી લઈને અરજદાર સુધી તેનો લાભ પહોંચવા દીધો ન હતો. અરજદારને લોનની રકમ ન મળતા તેણે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

 અમદાવાદ સહિત ગુજરાતના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">