Breaking News: બનાસકાંઠા ધાનેરામાં લગ્નનાં રસોડામાં ગેસનો બાટલો ફાટતા 1નું મોત, 3 ઇજાગ્રસ્ત

બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના દેઢા ગામમાં લગ્ન પ્રસંગના રસોડામાં ગેસનો બાટલો ફાટ્યો હતો. આ દુર્ઘટનામાં 1 નું મોત થયું હતું અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. લગ્ન પ્રસંગ માટે રસોઈ બની રહી હતી તે સમયે આ દુર્ઘટના બની હતી. જેમાં 55 વર્ષીય કનુભાઈ પ્રજાપતિનું મોત થયું હતું. હાલમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

file photo
Follow Us:
| Updated on: Mar 12, 2023 | 8:07 PM

બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના દેઢા ગામમાં લગ્ન પ્રસંગના રસોડામાં ગેસનો બાટલો ફાટ્યો હતો. આ દુર્ઘટનામાં 1 નું મોત થયું હતું અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. લગ્ન પ્રસંગ માટે રસોઈ બની રહી હતી તે સમયે આ દુર્ઘટના બની હતી. જેમાં 55 વર્ષીય કનુભાઈ પ્રજાપતિનું મોત થયું હતું. હાલમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ

સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ

કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા

સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ

બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના

ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">