AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Botad News: ગાંધીગ્રામ બોટાદ સહિતની ટ્રેનના સમયમાં કરાયો વધારો, જાણો ક્યા સુધી લંબાયો સમયગાળો ?

મુસાફરોને સુવિધા આપવા અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ સમય અને રૂટ પર વિશેષ ભાડા પર 8 જોડી સ્પેશિયલ રેલવેો ચાલી રહી છે. આ રેલવે હવે વધારાના ફેરા કરશે. મુસાફરોની માંગને પહોચી વળવા માટે વેસ્ટર્ન રેલવેએ અમુક રેલવેના રૂટ જે હતા તેમાં ફેરફાર કર્યો છે. બોટાદને જોડતી ગ્રાંધીગ્રામ રેલવેમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

Botad News: ગાંધીગ્રામ બોટાદ સહિતની ટ્રેનના સમયમાં કરાયો વધારો, જાણો ક્યા સુધી લંબાયો સમયગાળો ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2023 | 7:44 AM
Share

Botad News:  મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ સમય અને રૂટ પર વિશેષ ભાડા પર 8 સ્પેશિયલ રેલવે ચાલી રહી છે. આ રેલવે હવે વધારાના ફેરા કરશે, જેથી વધારે યાત્રીઓ તેનો લાાભ લઈ શકે. તો જાણો કઈ રેલવેના ફેરા વધ્યા છે.

આ પણ વાંચો: Botad : સિદ્ધનાથ ભાજીપાઉં રેસ્ટોરેન્ટમાં બની ચોરીની ઘટનાના CCTV આવ્યા સામે, જૂઓ Video

  • ગાંધીગ્રામ બોટાદ સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2023 સુધી તેની સમય મર્યાદા નક્કિ કરવામાં આવી હતી તેમાં વધારો કરીને તેને 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવામાં આવી છે. આ રેલવેનો નંબર 09211 છે.
  • બોટાદ ગાંધીગ્રામ સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2023 સુધી તેની સમય મર્યાદા નક્કિ કરવામાં આવી હતી તેમાં વધારો કરીને તેને 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવામાં આવી છે. આ રેલવેનો નંબર 09212 છે.
  • બોટાદ ધ્રાંગધ્રા સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2023 સુધી તેની સમય મર્યાદા નક્કિ કરવામાં આવી હતી તેમાં વધારો કરીને તેને 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવામાં આવી છે. આ રેલવેનો નંબર 09213 છે.
  • ધ્રાંગધ્રા બોટાદ સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2023 સુધી તેની સમય મર્યાદા નક્કિ કરવામાં આવી હતી તેમાં વધારો કરીને તેને 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવામાં આવી છે. આ રેલવેનો નંબર 09214 છે.
  • ગાંધીગ્રામ ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ જે અગાઉ 30 ઓક્ટોબર, 2023 સુધી તેની સમય મર્યાદા નક્કિ કરવામાં આવી હતી તેમાં વધારો કરીને તેને 1 જાન્યુઆરી, 2024 સુધી લંબાવામાં આવી છે. આ રેલવેનો નંબર 09215 છે.
  • ભાવનગર ટર્મિનસ ગાંધીગ્રામ સ્પેશિયલ જે અગાઉ 29 ઓક્ટોબર, 2023 સુધી તેની સમય મર્યાદા નક્કિ કરવામાં આવી હતી તેમાં વધારો કરીને તેને 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવામાં આવી છે. આ રેલવેનો નંબર 09216 છે.
  • ભાવનગર ટર્મિનસ ધોળા જંકશન સ્પેશિયલ જે અગાઉ 29 ઓક્ટોબર, 2023 સુધી તેની સમય મર્યાદા નક્કિ કરવામાં આવી હતી તેમાં વધારો કરીને તેને 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવામાં આવી છે. આ રેલવેનો નંબર 09530 છે.
  • ધોળા જંકશન ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ જે અગાઉ 30 ઓક્ટોબર, 2023 સુધી તેની સમય મર્યાદા નક્કિ કરવામાં આવી હતી, તેમાં વધારો કરીને તેને 1 જાન્યુઆરી 2024 સુધી લંબાવામાં આવી છે. આ રેલવેનો નંબર 09529 છે.

મહત્વનું છે કે આ ટ્રેનમાં સમયમાં વધારો કરવામાં આવતા હવે તેનો લાભ મુસાફરોને મળશે અને વેસ્ટર્ન રેલવેએ યાત્રીઓને ધ્યાનમાં લઈને આ નિર્ણય કર્યો છે.

 બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">