AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં ભાજપના વોટ્સઅપ ગ્રૂપમાં કિશોર સોલંકી નામના કાર્યકરે અશ્લિલ VIDEO કર્યા પોસ્ટ

સુરતમાં કોર્પોરેટરની દારૂપાર્ટીના પડઘા હજુ તો શમ્યા પણ નથી ત્યાં જ ફરીવાર એક વિખવાદ ઉભો થયો છે. વાત કંઈક એવી છે સુરતમાં ભાજપના વોટ્સઅપ ગ્રૂપમાં એક કાર્યકરે અશ્લિલ વીડિયો પોસ્ટ કરી દીધા છે. ભાજપના આ કાર્યકરનું નામ કિશોર સોલંકી છે. આ મહાશયે લીંબાયતના વોર્ડ નંબર 24ના વોટ્સ અપ ગ્રુપમાં અશ્લિલ વીડિયો શેર કરી દીધા છે. […]

સુરતમાં ભાજપના વોટ્સઅપ ગ્રૂપમાં કિશોર સોલંકી નામના કાર્યકરે અશ્લિલ VIDEO કર્યા પોસ્ટ
| Updated on: Feb 09, 2020 | 1:15 PM
Share

સુરતમાં કોર્પોરેટરની દારૂપાર્ટીના પડઘા હજુ તો શમ્યા પણ નથી ત્યાં જ ફરીવાર એક વિખવાદ ઉભો થયો છે. વાત કંઈક એવી છે સુરતમાં ભાજપના વોટ્સઅપ ગ્રૂપમાં એક કાર્યકરે અશ્લિલ વીડિયો પોસ્ટ કરી દીધા છે. ભાજપના આ કાર્યકરનું નામ કિશોર સોલંકી છે. આ મહાશયે લીંબાયતના વોર્ડ નંબર 24ના વોટ્સ અપ ગ્રુપમાં અશ્લિલ વીડિયો શેર કરી દીધા છે.

આ પણ વાંચોઃ જામનગર ભાજપના ઉપપ્રમુખ આશિષ કંટારીયાની હોટલમાંથી દેહવ્યાપારનો પર્દાફાશ!

વીડિયો શેર કર્યા બાદ ચારેકોરથી તેના પર માછલા ધોવાઈ રહ્યા છે. કેમ કે આ ગ્રૂપમાં ધારાસભ્યથી માંડીને મહિલાઓ પણ સભ્ય છે. મહિલા સભ્યોએ તો માગ કરી છે કે આ અશ્લિલ વીડિયો શેર કરનારા કાર્યકરને તાત્કાલિક ગ્રુપમાંથી બહાર કાઢવામાં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">