Gujarat Municipal Election 2021 Result: રાજકોટમાં કોર્પોરેશનમાં ભાજપે સત્તા જાળવી રાખી, કહ્યું વિકાસના મુદ્દે લોકોએ મત આપ્યા

Gujaratમાં 6 મહાનગરપાલિકાના સામે આવેલા પરિણામ મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં અત્યાર સુધી સામે આવેલા પરિણામો મુજબ ભાજપે ફરી સત્તા મેળવી લીધી છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 23, 2021 | 1:22 PM

Gujarat Municipal Election 2021 Result : Gujaratમાં 6 મહાનગરપાલિકાના સામે આવેલા પરિણામ મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં અત્યાર સુધી સામે આવેલા પરિણામો મુજબ ભાજપે ફરી સત્તા મેળવી લીધી છે. જેમાં રાજકોટમાં કુલ 28 બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા હતા. જ્યારે અત્યાર સુધી કોંગ્રેસે એક પણ બેઠક પર ખાતું ખોલાવ્યું નથી. તેમજ આ દરમ્યાન વિજેતા થયેલા ભાજપના ઉમેદવારોએ જણાવ્યું હતું કે લોકોએ ભાજપના વિકાસના મુદ્દા પર વોટ આપ્યો  છે.

આ પણ વાંચો: Gujarat Municipal Election Result 2021: Vadodaraમાં ભાજપને ફટકો, કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સતત 8મી વાર ચૂંટણી જીત્યા

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">