AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર: GST વિભાગના અધિકારીઓ પર હુમલો કરનારાને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી SITની ટીમ

ભાવનગર (Bhavnagar) શહેરમાં બોગસ બિલિંગનું ષડયંત્ર ચલાવનારા લોકોએ સીજીએસટીની (CGST) ટીમ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં રેન્જ આઇજી અશોક કુમાર યાદવે SITની રચના કરી હતી. આ ટીમે ગણતારીના કલાકોમાં 4 શખ્સની  ધરપકડ કરી છે.

ભાવનગર: GST વિભાગના અધિકારીઓ પર હુમલો કરનારાને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી SITની ટીમ
Bhavnagar: SIT team nabs attacker of GST department officials within hours
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 10:12 PM
Share

ભાવનગર (Bhavnagar) શહેરમાં બોગસ બિલિંગનું ષડયંત્ર ચલાવનારા લોકોએ સીજીએસટીની (CGST) ટીમ પર હુમલો કર્યો હતો. ભાવનગરમાં GST વિભાગના અધિકારીઓ પર હુમલો કરનાર શખ્સોને પોલીસની એસઆઇટીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. SITની ટીમે હુમલો કરનાર 8 શખ્સોમાંથી 4 શખ્સોની ધરપકડ કરી છે. સાથે જ અન્ય ફરાર શખ્સોની શોધખોળ પણ હાથ ધરી છે. મહત્વનું છે કે ભાવનગરમાં બોગસ બિલનો રાફડો ફાટ્યો છે. જેને લઇને GST વિભાગની ટીમે બોગસ બિલની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન તપાસ કરવા ગયેલી ટીમ પર કેટલાક શખ્સોએ હુમલો કરી દીધો હતો. જેને લઇ સમગ્ર રાજ્યમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. જેથી હુમલાખોરોને પકડવા ભાવનગર રેન્જ IGએ SITની ટીમ બનાવી હતી.

ભાવનગર ખાતે CGSTના અધિકારીઓ પર હુમલાની ઘટના બની હતી. આ ઘટનાના ઉંડા પ્રત્યાઘાતો પડ્યા હતા તેના અનુસંધાને રેન્જ (Range IG) આઇજી અશોકુમાર યાદવ દ્વારા SITની રચના કરવામાં આવી છે. તેમજ 8 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભાવનગર (Bhavnagar) શહેરમાં બોગસ બિલિંગનું ષડયંત્ર ચલાવનારા લોકોએ સીજીએસટીની (CGST) ટીમ પર હુમલો કર્યો હતો. જીએસટીના અધિકારીઓને માર મારવાની ઘટનામાં તંત્રએ પગલાં લેતા સીટની રચના કરી છે આ ઘટનામાં CGSTના અધિકારીઓએ કુલ 8 આરોપીની સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો

સીજીએસટીના અધિકારીઓએ તેમને મળેલી બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના થાણેમાં રજીસ્ટર કરાવવામાં આવેલા GST નંબરથી બોગસ બિલ ભાવનગરના નવાપરામાં આવેલા મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.321માંથી બનાવવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે બુધવારે સમી સાંજે આઇ.પી. એડ્રેસના આધારે જે સરનામું મળ્યું હતું ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

કોણ હતા SITની ટીમમાં?

SITની ટીમમાં ASP સફીન હસનનો સમાવેશ થાય છે તે ઉપરાંત LCB PI તેમજ નિલમબાગ પોલીસ મથકના PIનો SITમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને  CGSTના અધિકારીઓએ કુલ 8 આરોપીની સામે ફરિયાદ નોંધાવી હતી.

સીજીએસટીના અધિકારીઓએ તેમને મળેલી બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના થાણેમાં રજીસ્ટર કરાવવામાં આવેલા GST નંબરથી બોગસ બિલ ભાવનગરના નવાપરામાં આવેલા મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.321માંથી બનાવવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે બુધવારે સમી સાંજે આઇ.પી. એડ્રેસના આધારે જે સરનામું મળ્યું હતું ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. બુધવારે પાડેલા દરોડામાં આરોપીઓ CGST ના અધિકારીઓ ઉપર હુમલો કરીને ઘટનાસ્થળેથી કમ્પ્યુટર, પ્રિન્ટર અને સીસીટીવી કેમેરાનું રેકોર્ડર લઇને નાસી છૂટ્યા હતા.

ત્યારબાદ ગુરૂવારે મોડી સાંજે પોલીસ કાફલો અને અન્ય સીજીએસટીના અધિકારીઓ નવાપરામાં મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 321 ખાતે મારવામાં આવેલા સીલ ખોલ્યા હતા અને અધિકારીઓને તેમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ ઘટનામાં અધિકારીઓ પર હુમલો થયા બાદ શહેરના ASP દ્વારા સૂચના આપવામાં આવી હતી કે ફ્લેટના અન્ય રહીશોના નિવેદન લઇને આ લોકો અંગે પૂરતી માહિતી એકત્ર કરવામાં આવે.

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
g clip-path="url(#clip0_868_265)">