VIDEO: 1 કલાકમાં ખાબક્યો 4 ઈંચ મુશળધાર વરસાદ, મહુવાના છાપરી ગામ અને આસપાસના વિસ્તારોમાં બારે મેઘ ખાંગા
ભાવનગરમાં મહુવાના છાપરી ગામ અને આસપાસના વિસ્તારમાં બારે મેઘ ખાંગા થયા છે. 1 કલાકમાં જ 4 ઈંચ વરસાદ વરસતા સમગ્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નદી-નાળા છલકાઈ ગયા હતા. જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ પણ વાંચો: હાર્દિક પટેલની નિમણૂંકથી નારાજગી દૂર કરવા કોંગ્રેસ વરિષ્ઠોને આપશે ટિકીટ, અર્જૂન મોઢવાડીયાને […]

ભાવનગરમાં મહુવાના છાપરી ગામ અને આસપાસના વિસ્તારમાં બારે મેઘ ખાંગા થયા છે. 1 કલાકમાં જ 4 ઈંચ વરસાદ વરસતા સમગ્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નદી-નાળા છલકાઈ ગયા હતા. જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
