દિવાળીના તહેવાર પહેલા બ્યુટી પાર્લરના ધંધામાં તેજી, 5 હજારથી 50 હજાર સુધીના પેકેજ ઉપલબ્ધ

બ્યુટી પાર્લરમાં હેર અને સ્કીનની ટ્રીટમેન્ટ માટે યુવતીઓ મોટી સંખ્યામાં પહોંચે છે. આ ઉપરાંત લગ્નસરાની સિઝનના પણ એડવાન્સ બુકિંગ થઈ રહ્યાં છે.

દિવાળીના તહેવાર પહેલા બ્યુટી પાર્લરના ધંધામાં તેજી, 5 હજારથી 50 હજાર સુધીના પેકેજ ઉપલબ્ધ
Beauty parlor booms ahead of Diwali
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 6:23 PM

દિવાળી અને નવા વર્ષના તહેવારો પૂર્વે બ્યુટી પાર્લર સેક્ટરમાં તેજીનો માહોલ છે. કોરોના કાળ બાદ હવે તહેવારોની ઉજવણીનો ઉત્સાહ છે. જેથી બ્યુટી પાર્લરમાં હેર અને સ્કીનની ટ્રીટમેન્ટ માટે યુવતીઓ મોટી સંખ્યામાં પહોંચે છે. આ ઉપરાંત લગ્નસરાની સિઝનના પણ એડવાન્સ બુકિંગ થઈ રહ્યાં છે. બ્યુટી પાર્લર સંચાલકોએ 5 હજારથી લઈ 50 હજાર સુધીના પેકેજ ઉપલબ્ધ કરાવ્યા છે. આ ઉપરાંત પાર્લરમાં કોરોનાના માસ્ક, સેનેટાઈઝર સહિતના નિયમોનું ધ્યાન રખાય છે. જ્યારે વારંવાર યુઝ થતી ચીજવસ્તુઓની યોગ્ય સફાઈ પણ કરવામાં આવે છે.

બે વરસ બાદ દિવાળીના તહેવારને લઇને બ્યુટીપાર્લરના ધંધામાં તેજીનો માહોલ

તહેવારોમાં હવે સુંદર થવાની યુવતીઓમાં હોડ જામે છે. તેમાં પણ દિવાળીના તહેવારોમાં યુવતીઓ બ્યુટીપાર્લરમાં જવાનું ચુકતી નથી. મોટાભાગના લોકો દિવાળી બાદ પ્રવાસમાં જવાનું આયોજન કરે છે. જેને પગલે પણ બ્યુટી પાર્લરમાં યુવતીઓનો ધસારો સવિશેષ જોવા મળી રહ્યો છે. બે વરસથી કોરોના મહામારીમાં બ્યુટી પાર્લરના ધંધામાં મંદીનો માહોલ છવાયેલો રહ્યો હતો. પરંતુ આ વરસે દિવાળીની રોનક બજારોમાં વર્તાઇ રહી છે. ત્યારે બ્યુટી પાર્લરના ધંધામાં પણ હાલ તેજીનો માહોલ છે. અને, યુવતીઓ-મહિલાઓ સુંદરતાની હોડમાં લાગી ગઇ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચો : OMG ! રાજકુમારીની અનોખી પ્રેમ કહાની, આ રાજકુમારીએ શાહી ખાનદાન છોડી સામાન્ય વ્યક્તિ સાથે કર્યા લગ્ન

આ પણ વાંચો : ICC T20 Batter Rankings: પાકિસ્તાન સામે હાર બાદ વિરાટ કોહલીને વધુ એક ઝટકો, રિઝવાને રેન્કિંગમાં પણ કોહલીને પાછળ મુકી દીધો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">