Banaskantha: કોરોના સંક્રમણ વધતા જાહેર સ્થળોએ લોકોને ફરજિયાત માસ્ક પહેરવા આદેશ, નહિતર દંડ ફટકારાશે

બનાસકાંઠા (Banaskantha) કલેકટરે લોકોને જાહેર સ્થળો પર માસ્ક ફરજિયાત પહેરવા જણાવ્યું છે. તેમજ આ આદેશનો પાલન નહિ કરનારને રૂપિયા 1 હજારનો દંડ કરવામાં ફટકારવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ 7 લોકો કોરોના પોઝિટિવ છે.

Banaskantha: કોરોના સંક્રમણ વધતા જાહેર સ્થળોએ લોકોને ફરજિયાત માસ્ક પહેરવા આદેશ, નહિતર દંડ ફટકારાશે
Gujarat CoronaImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 6:26 PM

ગુજરાતમાં(Gujarat)કોરોનાનું(Corona)સંક્રમણ સતત વધી રહ્યું છે. જેમાં બનાસકાંઠામાં (Banaskantha)પણ કોરોના સંક્રમણ વધતા કલેકટરે 15 જૂનથી 30 જૂન સુધી લોકોને ફરજિયાત માસ્ક પહેરવા માટે જાહેરનામું બહાર પાડયું છે. જેમાં કલેકટરે લોકોને જાહેર સ્થળો પર માસ્ક ફરજિયાત પહેરવા જણાવ્યું છે. તેમજ આ આદેશનો પાલન નહિ કરનારને રૂપિયા 1 હજારનો દંડ કરવામાં ફટકારવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ 7 લોકો કોરોના પોઝિટિવ છે.

ગુજરાતમાં 15 જૂનના રોજ કોરોનાના નવા 184 કેસ

ઉલ્લેખનીય છે કે. ગુજરાત કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 15 જૂનના રોજ કોરોનાના નવા 184 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના સૌથી વધારે કેસ 91 કેસ અમદાવાદમાંનોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 01 વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે વડોદરામાં 18, સુરતમાં 16, રાજકોટમાં 10, ગાંધીનગરમાં 07, કચ્છમાં 04,સુરતમાં 04, વલસાડમાં 04, અમદાવાદ 03,ભરૂચમાં 03, ગાંધીનગર જિલ્લામાં 03,જામનગર જિલ્લામાં 03, રાજકોટ જિલ્લામાં 03, આણંદમાં 02, ગીર સોમનાથ 02, જામનગરમાં 02, ખેડામાં 02, મોરબીમાં 02,નવસારીમાં 02, ભાવનગરમાં 01,મહેસાણામાં 01, અને પંચમહાલમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 991 થઈ છે. તેમજ કોરોના રિકવરી રેટ 99.03 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 112 દર્દીઓ સાજા થયા છે.

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી

ગુજરાતમાં કોરોનાનું સંકટ ફરીથી ઘેરાતુ જોવા મળી રહ્યુ છે. છેલ્લા થોડા દિવસથી કોરોનાની સંખ્યામાં રોજ વધારો નોંધાતો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા કેસોએ સરકારની પણ ચિંતા વધારી દીધી છે. કોરોના સંક્રમણની વધતી સ્થિતિને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયુ છે. કોરોના સંકટને કાબુમાં લેવા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મંગળવારે આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી હતી.ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. કોરોના સંક્રમણની વધતી સ્થિતિને લઈ આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યુ છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી છે. જેમાં પ્રધાન નિમિષા સુથાર અને ACS મનોજ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં રસીકરણ અને કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી.

ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે

એક્શન પ્લાન તૈયાર કરાયો

આ બેઠકમાં કોરોનાના વધતા કેસના પગલે કયા વિસ્તારોમાં કન્ટેઇન્મેન્ટ ઝોન ઊભા કરવા, શાળાઓમાં વેક્સીનેશનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારે શાળાઓમાં કેટલા વિદ્યાર્થીઓને વેક્સીન આપી દેવામાં આવી છે અને જેને ન અપાઇ હોય તેમને વેક્સીન આપવા માટેનો શું એક્શન પ્લાન છે. તેના પર ચર્ચા કરવામાં આવી. બીજી તરઉ PHC અને CHC સેન્ટરને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ તમામ લોકોના વેક્સીનેશન પર ફરી ભાર મુકવામાં આવી રહ્યો છે. આ તમામ બાબતોની સમીક્ષા આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કરવામાં આવી છે.

ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
g clip-path="url(#clip0_868_265)">