બનાસકાંઠા: ધનપુર પાટીયા પાસે ડીઝલ ભરેલું ટેન્કર પલટ્યું! લોકોએ ડીઝલની કરી લૂંટ
બનાસકાંઠાના અમીરગઢના ધનપુર પાટીયા પાસે ડીઝલ ભરેલું ટેન્કર પલટ્યું હતું. ટેન્કરે અચાનક પલટી મારતાં રસ્તા પરથી પસાર થતાં ત્રણ બાઇક ચાલકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. 5 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બીજી તરફ પલટી મારેલ ટેન્કરમાંથી લોકોએ ડીઝલની લૂંટ ચલાવી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી […]
બનાસકાંઠાના અમીરગઢના ધનપુર પાટીયા પાસે ડીઝલ ભરેલું ટેન્કર પલટ્યું હતું. ટેન્કરે અચાનક પલટી મારતાં રસ્તા પરથી પસાર થતાં ત્રણ બાઇક ચાલકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. 5 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બીજી તરફ પલટી મારેલ ટેન્કરમાંથી લોકોએ ડીઝલની લૂંટ ચલાવી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સુરત: ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓની અનોખી ધુળેટી! હાથમાં સેનેટાઈઝર અને મોઢા પર માસ્ક