લોકસભા ચૂંટણી 2019નો Tv9 સી-વોટર દ્વારા તૈયાર થયેલો એગ્ઝિટ પોલ, દર્શકોનો ઈન્તજાર પૂર્ણ
લોકસભા ચૂંટણીની શરૂઆતથી અંત સુધી Tv9 ગુજરાતી દ્વારા તેમના દર્શકોને એક-એક ખબર આપવાનું કાર્ય કર્યું છે. ત્યારે પરિણામ પહેલા એગ્ઝિટ પોલ દ્વારા 543 બેઠક, 4 હજારથી વધુ વિધાનસભા ક્ષેત્ર, 5 લાખથી વધુ લોકોનો અભિપ્રાય અને સૌથી સચોટ, સૌથી વિશ્વસનીય ટીમ દ્વારા તૈયાર Tv9 સી-વોટરનો એગ્ઝિટ પોલ તમે 19 તારીખ 5 વાગ્યાથી જોઈ શકો છો. Tv9 […]

લોકસભા ચૂંટણીની શરૂઆતથી અંત સુધી Tv9 ગુજરાતી દ્વારા તેમના દર્શકોને એક-એક ખબર આપવાનું કાર્ય કર્યું છે. ત્યારે પરિણામ પહેલા એગ્ઝિટ પોલ દ્વારા 543 બેઠક, 4 હજારથી વધુ વિધાનસભા ક્ષેત્ર, 5 લાખથી વધુ લોકોનો અભિપ્રાય અને સૌથી સચોટ, સૌથી વિશ્વસનીય ટીમ દ્વારા તૈયાર Tv9 સી-વોટરનો એગ્ઝિટ પોલ તમે 19 તારીખ 5 વાગ્યાથી જોઈ શકો છો.

Tv9 will bring to you the much awaited Exit poll – a deep dive into the Indian elections with a detailed analysis of voters' mood.
Watch #Tv9ExitPoll on May 19, 5pm onwards @Kalpakkekre @YRDeshmukh pic.twitter.com/mVDIahsZsj
— Tv9 Gujarati (@tv9gujarati) May 18, 2019
Follow Us
