Aravalli : અણસોલ ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી કાર ઝડપાઇ, આ ગજબ યુક્તિથી થઈ રહી હતી દારૂની હેરફેર

શામળાજી નજીકથી રૂપિયા 1.72 લાખના વિદેશી દારૂ સહિત રૂપિયા 6.88 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ચાલો જાણીએ કેવી યુક્તિથી લઇ જઈ રહ્યો હતો દારૂ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 6:54 AM

Aravalli: જિલ્લામાં દારુ ભરેલી કાર મળી આવી છે. અરવલ્લીની અણસોલ ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી કાર ઝડપાઇ હતી. જેમાં ગીફ્ટ પેકમાં દારૂની બોટલ ભરવામાં આવી હતી. દારૂ લઇ જનારાઓએ દિવાળીની યુક્તિનો ફાયદો ઉઠાવ્યો હતો. આ બોટલોને કોઈને શક ના જાય એ માટે ગીફ્ટ પેકમાં મીઠાઇના બોક્સ, અને ડ઼્રાઇફ્રુટની આડમાં સંતાડવામાં આવી હતી. મળેલી માહિતી અનુસાર આ દારૂની બોટલો દિલ્લીથી મુંબઇ પહોંચાડવાની હતી.

ત્યાર જણાવી દઈએ કે શામળાજી નજીકથી રૂપિયા 1.72 લાખના વિદેશી દારૂ સહિત રૂપિયા 6.88 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. અણસોલ ચેકપોસ્ટ પરથી મોંઘાદાટ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ હતી. દિલ્લીથી મુંબઈના જુહુ ચોપાટી ખાતેના ખાતે દારુના ગિફ્ટ પાર્સલ પહોંચાડવાના હતા. ત્યારે કારમાં મીઠાઈના બોક્સ, ડ્રાયફ્રુટની આડમા વિદેશી દારૂ સંતાડ્યો હતો. શામળાજી પોલીસે આરોપી કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 02 નવેમ્બર: નોકરિયાતને ઓફિશિયલ ટુરનો ઓર્ડર મળી શકે, વેપારમાં લાંબા ગાળાના લાભ માટે કેટલીક નવી યોજનાઓ બનશે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 02 નવેમ્બર: વ્યવસાયિક બાબતોમાં વિચારપૂર્વકનું રોકાણ તમને ભવિષ્યમાં ચોક્કસપણે લાભ આપશે, દિવસ લાભકારી રહે

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">