હરિયાણાની ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને આ વ્યક્તિએ કરી અરજી

હરિયાણાની ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને આ વ્યક્તિએ કરી અરજી

ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. સુરતમાં આયોજિત કાર્યક્રમમાં સપના ચૌધરી હાજર ન રહેતા કાર્યક્રમના આયોજક રાજેશ જૈન દ્વારા અરજી કરવામાં આવી રહી છે.  આ પણ વાંચોઃ પોરબંદરમાં ખનીજ ચોરી મામલે સાંસદ રમેશ ધડૂકનો VIDEO વાઈરલ થયો…હું નવો આવ્યું છું! Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

TV9 Webdesk12

|

Oct 20, 2019 | 2:41 PM

ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. સુરતમાં આયોજિત કાર્યક્રમમાં સપના ચૌધરી હાજર ન રહેતા કાર્યક્રમના આયોજક રાજેશ જૈન દ્વારા અરજી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ પોરબંદરમાં ખનીજ ચોરી મામલે સાંસદ રમેશ ધડૂકનો VIDEO વાઈરલ થયો…હું નવો આવ્યું છું!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નવરાત્રી દરમિયાન 29મી સપ્ટેમ્બરે સપના ચૌધરીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં કોઈ કારણોસર સપના ચૌધરી આવી શકી ન હતી. જેથી આયોજકને નુક્સાન જતા ફરિયાદ કરવામાં આવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati