Tender Today : આણંદ કૃષિ યુનિવર્સિટીમાં બાંધકામને લગતા જુદા જુદા ચાર કામો માટેનું ટેન્ડર જાહેર
Tender News : બાંધકામને લગતા જુદા જુદા ચાર કામો માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજીત કિંમત 170.11 લાખ રુપિયા છે.
આણંદ (Anand) કૃષિ યુનિવર્સિટી દ્વારા ઇ-ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. બાંધકામને લગતા જુદા જુદા ચાર કામો માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજીત કિંમત 170.11 લાખ રુપિયા છે. તો ઓનલાઇન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 31 મે 2023 સાંજે 6 કલાક સુધીની છે. તો ટેન્ડર ડોક્યુમેન્ટ મોકલવાની છેલ્લી તારીખ 5 જુન 2023ના સાંજે 4 કલાક સુધીની છે.
આ પણ વાંચો- Tender Today : દૂધસાગર ડેરીના વિવિધ પશુ આહાર ઉત્પાદનોની ભંગાર વસ્તુઓના વેચાણ માટે ઇ-ટેન્ડર જાહેર
આ ટેન્ડર ડોક્યુમેન્ટ મોકલવાનું સરનામુ કાર્યપાલક ઇજનેર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ છે. તો સાથે જ ટેન્ડર અંગેની તમામ વિગતો વેબસાઇટ www.au.nprocure.com પરથી ડાઉનલોડ કરી મેળવી શકાશે. સાથે જ વેબસાઇટ www.aau.in પરથી વાંચી/જોઇ શકાશે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો