AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand: બોરસદ તાલુકામાં NDRFની ટીમે લોકોને બચાવ્યાં, તણાયેલા યુવકની શોધખોળ શરૂ કરી

આકાશી આફતમાં રાહત કામગીરી કરીને પરત ફરી રહેલા કિશન બારૈયા નામનો યુવક તણાયો હતો. સ્થાનિકોએ કરેલા શોધખોળના પ્રયાસો નિષ્ફળ રહેતાં NDRFની ટીમે મોરચો માંડ્યો છે.

Anand: બોરસદ તાલુકામાં NDRFની ટીમે લોકોને બચાવ્યાં, તણાયેલા યુવકની શોધખોળ શરૂ કરી
NDRF team rescues more than 350 people
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 1:27 PM
Share

Monsoon 2022 : ગઇકાલે 6 કલાકમાં ખાબકેલા 11 ઇંચ વરસાદે આણંદના બોરસદમાં(Borsad Taluka) જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું છે. અહીં રીતસર આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને સ્થાનિક તંત્ર સાથે NDRFની ટીમની પણ મદદ લેવામાં આવી અને અત્યાર સુધી કુલ 350 કરતા વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ તમામને સરકારી શાળામાં(Govt School) આશરો આપવામાં આવ્યો છે અને સ્થાનિક તંત્ર દ્વારા ખાવા-પીવાની વ્યવસ્થા કરી હોવાનો દાવો સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે ભારે વરસાદને(heavy Rain) પગલે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ છે. તો અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે.ખાસ કરીને બોરસદના સીસ્વા(Sesva) અને કંસારી ગામની સૌથી ખરાબ હાલત થઇ છે.ભારે વરસાદને પગલે આ બંને ગામોના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

આકાશી આફતમાં રાહત કામગીરી કરીને પરત ફરી રહેલા કિશન બારૈયા નામનો યુવક તણાયો હતો. સ્થાનિકોએ કરેલા શોધખોળના પ્રયાસો નિષ્ફળ રહેતાં NDRFની ટીમે મોરચો માંડ્યો છે. જોકે પાણીનો પ્રવાહ વધુ હોવાથી NDRFની ટીમને યુવકને શોધવામાં મુશ્કેલી આવી રહી છે. જોકે ઘરનો સભ્ય લાપતા બનતા પરિવાર પર આભ ફાટ્યું છે અને ઘરમાં શોકની લહેર ફરી વળી છે.

તો અહીં સવાલ એ સર્જાય કે કેમ સીસ્વા સહિતના ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઇ. કેમ ગામોમાંથી 24 કલાક બાદ પણ પાણી નથી ઓસરી રહ્યા. જો સ્થાનિકોની વાત માનીએ તો કેટલાક લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા છે. જેના પગલે પાણીનો માર્ગ બંધ થતા આ સ્થિતિ સર્જાઇ છે. ખાસ કરીને ઉપરવાસના ઉમરેઠ, ડાકોર, આણંદ, કોસિન્દ્રાનું પાણી આ પંથકમાં આવે છે. પરંતુ કાંસની સફાઇ ન થતાં પાણી ભરાઇ રહેવાની સમસ્યા સર્જાય છે.

આ પણ વાંચો

માત્ર ઘરવખરી કે જાનમાલને જ નહીં, પરંતુ ખેતીવાડીને પણ મોટાપાયે નુકસાન સર્જાયું છે. અહીં તમાકુ ખેડૂતોનો મુખ્ય પાક છે. તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને માથે હાથ દઇ રોવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર આ સ્થિતિમાંથી ઉગારે તેવી ગ્રામજનો માગ કરી રહ્યા છે.

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
g clip-path="url(#clip0_868_265)">