VIDEO: મોંઘવારીનો બેવડો માર, અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો

|

Dec 15, 2019 | 3:18 PM

અમૂલે દૂધના વેચાણ ભાવમાં પ્રતિલીટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત, મુંબઈ, દિલ્લી અને પશ્ચિમ બંગાળમાં અમુલનું દુધ લેનાર ગ્રાહકોને હવેથી પ્રતિલીટરે 2 રૂપિયા વધારે આપવા પડશે. ભાવ વધારા બાદ અમુલ ગોલ્ડની 500 મિ.લીની થેલીના 26 રૂપિયા હતા. તેની જગ્યાએ હવેથી 28 રૂપિયા ચૂકવવા પડશે તો અમૂલ તાજાના 500 મિ.લીના 20ની જગ્યાએ હવેથી 22 રૂપિયા […]

VIDEO: મોંઘવારીનો બેવડો માર, અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો

Follow us on

અમૂલે દૂધના વેચાણ ભાવમાં પ્રતિલીટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત, મુંબઈ, દિલ્લી અને પશ્ચિમ બંગાળમાં અમુલનું દુધ લેનાર ગ્રાહકોને હવેથી પ્રતિલીટરે 2 રૂપિયા વધારે આપવા પડશે. ભાવ વધારા બાદ અમુલ ગોલ્ડની 500 મિ.લીની થેલીના 26 રૂપિયા હતા. તેની જગ્યાએ હવેથી 28 રૂપિયા ચૂકવવા પડશે તો અમૂલ તાજાના 500 મિ.લીના 20ની જગ્યાએ હવેથી 22 રૂપિયા ચૂકવવા પડશે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમૂલ શક્તિ દૂધ વાપરનારા માટે રાહતના સમાચાર છે કારણકે અમુલ શક્તિના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યારે અમૂલે દૂધની કિંમતમાં ભાવવધારો કર્યો છે. જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોના ઘરના બજેટ પર વધારે અસર થઈ રહી છે. દૂધના ભાવ વધારા પર અને વધતી જતી મોંઘવારીને લઈને સામાન્ય લોકો પર ખુબ જ મોટી અસર પડી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:50 am, Sun, 15 December 19

Next Article