AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ, દરેક જિલ્લામાં શરૂ કરાયા પરીક્ષા સેન્ટર

કોરોનાકાળને લઈને અનિશ્ચિત રહેલી છેલ્લા વર્ષની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ગુજરાત યુનિવર્સિટીની યુજી અને પીજીની પરીક્ષા કોરોનાની ગાઈડલાઈન સાથે આજથી શરૂ થઈ છે. કુલ 102 પરીક્ષા સેન્ટર પરથી પરીક્ષા લેવાશે. કોરોનાકાળમાં ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં સૌ પ્રથમવાર ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાનું આયોજન કર્યું છે. કુલ 60 હજારથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાતના તમામે તમામ જિલ્લામાં ગુજરાત યુનિવર્સિટીએ […]

ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ, દરેક જિલ્લામાં શરૂ કરાયા પરીક્ષા સેન્ટર
| Updated on: Sep 19, 2020 | 2:28 PM
Share

કોરોનાકાળને લઈને અનિશ્ચિત રહેલી છેલ્લા વર્ષની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ગુજરાત યુનિવર્સિટીની યુજી અને પીજીની પરીક્ષા કોરોનાની ગાઈડલાઈન સાથે આજથી શરૂ થઈ છે. કુલ 102 પરીક્ષા સેન્ટર પરથી પરીક્ષા લેવાશે. કોરોનાકાળમાં ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં સૌ પ્રથમવાર ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાનું આયોજન કર્યું છે. કુલ 60 હજારથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાતના તમામે તમામ જિલ્લામાં ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા કેન્દ્રો સ્થાપ્યા છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે શરીરનુ તાપમાન માપીને જ પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાશે. આજથી શરુ થનારી પીજી અને યુજીની પરીક્ષા સપ્ટેમ્બરના અંત સુધી તબક્કાવાર ચાલુ રહેશે.

આ પણ વાંચોઃરાજકોટમાં કોરોનાનો વધ્યો વ્યાપ, 3 દિવસમાં ઘરે ઘરે સર્વે કરાશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">