અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા યોજાશ કે નહિ, ગૃહ રાજ્યપ્રધાન આપ્યો સંકેત!

    રથયાત્રાને લઈને ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. આ પ્રેસ કોન્ફરન્સમાં રથયાત્રાને લઈને મહત્વની વાત કરવામાં આવી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ […]

અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા યોજાશ કે નહિ, ગૃહ રાજ્યપ્રધાન આપ્યો સંકેત!
http://tv9gujarati.in/amdavad-ni-rathy…adhan-nu-nivedan/ ‎Edit
Follow Us:
| Updated on: Jun 17, 2020 | 11:46 AM

રથયાત્રાને લઈને ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. આ પ્રેસ કોન્ફરન્સમાં રથયાત્રાને લઈને મહત્વની વાત કરવામાં આવી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સમ્રગ ભારતમાં હાલ કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે.અને સાથે રાજ્ય સરકાર તમામ રીતે કાર્યશીલ છે, કે કોરોનામાં ઓછામાં ઓછા લોકોના મોત થાય તેને લઈને સરકાર સતત પ્રયત્નશીલ છે.

આગામી દિવસોમાં અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા બાબતે ગૃહ મંત્રાલયે હજુ સૂધી કોઈ સતાવાર નિર્ણય લીધો નથી. અમદાવાદ શહેર અને રથયાત્રાના જે પરંપરાગત રૂટ હોય છે,ત્યાં લગભગ 1600 લોકો થોડા સમય પહેલા કોરોનાથી સંક્રમિત હતા.અને આખા ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધારે કેસ છે.

રથયાત્રા નિહાળવા માટે સામાન્ય સંજોગોમાં માનવ મેદની એકઠી થતી હોય છે,આથી જો રથયાત્રાનું આયોજન કરવામાં આવે તો કોરોનાનું સંક્રમણ વધી શકે છે. સોશિયલ ડિસ્ટન્ટસ જળવાતું નથી તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા હાલમાં રથયાત્રા યોજાશે કે નહિ તેને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">