અમદાવાદમાં આજથી નવી કીડની હોસ્પીટલનું ઉદ્ઘાટન, વીસ હજાર લીટર ઓક્સીજન ટેન્કની વ્યવસ્થા સહીત કોવીડ દર્દીઓ માટે આધુનિક સેવાનો પ્રારંભ

અમદાવાદમાં આજથી નવી કીડની હોસ્પીટલનું ઉદ્ઘાટન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ હોસ્પીટલમાં 400 બેડ કોવીડ દર્દીઓ માટે રીઝર્વ રાખવામાં આવશે. વીસ હજાર લીટર ઓક્સીજન ટેન્કની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. કોરોનાના દર્દીઓ માટે આ હોસ્પીટલમાં તમામ પ્રકારની વ્યવસ્થા છે અને જરૂર પડે તો વધુ બેડની સંખ્યા પણ ઉભી કરી શકાય તેમ […]

અમદાવાદમાં આજથી નવી કીડની હોસ્પીટલનું ઉદ્ઘાટન, વીસ હજાર લીટર ઓક્સીજન ટેન્કની વ્યવસ્થા સહીત કોવીડ દર્દીઓ માટે આધુનિક સેવાનો પ્રારંભ
Follow Us:
| Updated on: Dec 01, 2020 | 1:23 PM

અમદાવાદમાં આજથી નવી કીડની હોસ્પીટલનું ઉદ્ઘાટન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ હોસ્પીટલમાં 400 બેડ કોવીડ દર્દીઓ માટે રીઝર્વ રાખવામાં આવશે. વીસ હજાર લીટર ઓક્સીજન ટેન્કની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. કોરોનાના દર્દીઓ માટે આ હોસ્પીટલમાં તમામ પ્રકારની વ્યવસ્થા છે અને જરૂર પડે તો વધુ બેડની સંખ્યા પણ ઉભી કરી શકાય તેમ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">