AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અયોધ્યામાં આનંદ,અમદાવાદના વિશાલા નજીક આવેલા ગ્યાસપુરના સોમનાથ મહાદેવ મંદિરમાં પણ ઉજવણી,મંદિરમાં 500 દિવડા પ્રગટાવવામાં આવ્યા

અમદાવાદના વિશાલા નજીક આવેલા ગ્યાસપુરના સોમનાથ મહાદેવ મંદિરમાં પણ ઉજવણી કરાઈ. 500 વર્ષ બાદ આ શુભ પ્રસંગ આવતા મંદિરમાં 500 દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા તો વિશેષ આરતીનું પણ આયોજન કરાયું હતું. મંદિરમાં બપોરથી જ રામધૂન બોલાવીને ખુશી વ્યક્ત કરી હતી. અહીં ભગવાન ભોલેનાથને શ્રી રામ લખેડી પાઘડી પહેરાવવામા આવી હતી.  

http://tv9gujarati.in/amdaavad-na-vish…divda-pragtavaya/
| Updated on: Aug 05, 2020 | 5:30 PM
Share

અમદાવાદના વિશાલા નજીક આવેલા ગ્યાસપુરના સોમનાથ મહાદેવ મંદિરમાં પણ ઉજવણી કરાઈ. 500 વર્ષ બાદ આ શુભ પ્રસંગ આવતા મંદિરમાં 500 દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા તો વિશેષ આરતીનું પણ આયોજન કરાયું હતું. મંદિરમાં બપોરથી જ રામધૂન બોલાવીને ખુશી વ્યક્ત કરી હતી. અહીં ભગવાન ભોલેનાથને શ્રી રામ લખેડી પાઘડી પહેરાવવામા આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">