AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં બનેલી શ્રેય હોસ્પિટલની ઘટના બાદ તંત્ર સફાળુ જાગી ઉઠ્યું,ગાંધીનગરની આશ્કા હોસ્પિટલની અંદર ફાયર વિભાગે ચકાસણી શરૂ કરી

અમદાવાદમાં બનેલી શ્રેય હોસ્પિટલની ઘટના બાદ હવે સફાળા જાગી ઉઠેલા તંત્રએ હવે વિવિધ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની ચકાસણી શરૂ કરી છે.    ગાંધીનગરની આશ્કા હોસ્પિટલની અંદર ફાયર વિભાગે ચકાસણી શરૂ કરી હતી. ગાંધીનગર મેયરે મનપા કમિશનરને જાણ કરી ફાયર ઓફિસરને તાત્કાલિક ચકાસણી કરવાની સૂચના આપવા પત્ર લખ્યો છે સાથે જ તપાસ દરમિયાન કોઈ પણ ક્ષતિ જણાય […]

અમદાવાદમાં બનેલી શ્રેય હોસ્પિટલની ઘટના બાદ તંત્ર સફાળુ જાગી ઉઠ્યું,ગાંધીનગરની આશ્કા હોસ્પિટલની અંદર ફાયર વિભાગે ચકાસણી શરૂ કરી
http://tv9gujarati.in/amdaavad-ma-bane…aftey-ni-chaksni/
| Updated on: Aug 06, 2020 | 1:17 PM
Share

અમદાવાદમાં બનેલી શ્રેય હોસ્પિટલની ઘટના બાદ હવે સફાળા જાગી ઉઠેલા તંત્રએ હવે વિવિધ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની ચકાસણી શરૂ કરી છે.    ગાંધીનગરની આશ્કા હોસ્પિટલની અંદર ફાયર વિભાગે ચકાસણી શરૂ કરી હતી. ગાંધીનગર મેયરે મનપા કમિશનરને જાણ કરી ફાયર ઓફિસરને તાત્કાલિક ચકાસણી કરવાની સૂચના આપવા પત્ર લખ્યો છે સાથે જ તપાસ દરમિયાન કોઈ પણ ક્ષતિ જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પણ જાણ કરી છે.

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">