અમદાવાદથી કેવડીયા સુધીની સી પ્લેનને લઇ મોટા સમાચાર, 15 દિવસ માટે સી પ્લેન સેવા બંધ
અમદાવાદથી કેવડીયા વચ્ચેની સી પ્લેન સેવાને લઈને મોટા સમાચાર આવ્યા છે. આ સેવા 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આ પ્લેનને સર્વિસ માટે જરૂર હોવાના કારણે તેને માલદીવ્સ મોકલવામાં આવ્યું છે. યુ ડોક દ્વારા તેના એન્જીનને રોક ચેક કરવામાં આવે છે. આ પ્લેનનું કોઈ સર્વિસ સેન્ટર નહિ હોવાના કારણે તેને માલદીવ્સ મોકલવામાં આવ્યું […]
અમદાવાદથી કેવડીયા વચ્ચેની સી પ્લેન સેવાને લઈને મોટા સમાચાર આવ્યા છે. આ સેવા 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આ પ્લેનને સર્વિસ માટે જરૂર હોવાના કારણે તેને માલદીવ્સ મોકલવામાં આવ્યું છે. યુ ડોક દ્વારા તેના એન્જીનને રોક ચેક કરવામાં આવે છે. આ પ્લેનનું કોઈ સર્વિસ સેન્ટર નહિ હોવાના કારણે તેને માલદીવ્સ મોકલવામાં આવ્યું છે. હવે ઝડપથી અગર સર્વિસ થઇ જાય છે તો એ પ્રકારે સેવા શરુ થશે બાકી 15 દિવસ માટે સેવા બંધ કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો