રાજયમાં ટેસ્ટિંગ અને ખાનગી લેબ વધારવા AMAની હાઈકોર્ટમાં અરજી, ગુજરાતના 19 જિલ્લાઓમાં ટેસ્ટિંગ લેબોરેટરી જ નથી: AMA

કોરોના અંગે ગુજરાત હાઇકોર્ટ હાથ ધરેલા સુઓમોટોમાં અમદાવાદ મેડિકલ એસોસિએશને પિટિશન કરી રજૂઆત કરી છે. કે રાજ્યના 19 જિલ્લાઓમાં એકપણ કોવિડ ટેસ્ટિંગ લેબોરેટરી નથી. જેથી આ જિલ્લાઓમાં સરકારી અને ખાનગી ટેસ્ટિંગ લેબોરેટરી ઉભી કરવા અંગે કોર્ટે સરકારને યોગ્ય નિર્દેશો આપવા જોઇએ. આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં કોરોનાના કુલ ટેસ્ટનો આંક પાંચ લાખને પાર, છેલ્લા 24 […]

રાજયમાં ટેસ્ટિંગ અને ખાનગી લેબ વધારવા AMAની હાઈકોર્ટમાં અરજી, ગુજરાતના 19 જિલ્લાઓમાં ટેસ્ટિંગ લેબોરેટરી જ નથી: AMA
Follow Us:
| Updated on: Jul 18, 2020 | 4:20 AM

કોરોના અંગે ગુજરાત હાઇકોર્ટ હાથ ધરેલા સુઓમોટોમાં અમદાવાદ મેડિકલ એસોસિએશને પિટિશન કરી રજૂઆત કરી છે. કે રાજ્યના 19 જિલ્લાઓમાં એકપણ કોવિડ ટેસ્ટિંગ લેબોરેટરી નથી. જેથી આ જિલ્લાઓમાં સરકારી અને ખાનગી ટેસ્ટિંગ લેબોરેટરી ઉભી કરવા અંગે કોર્ટે સરકારને યોગ્ય નિર્દેશો આપવા જોઇએ.

આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં કોરોનાના કુલ ટેસ્ટનો આંક પાંચ લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 12830 લોકોના કરાયા ટેસ્ટ

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

આ ઉપરાંત કોરોનાના વધુ કેસો ધરાવતા મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ખૂબ ઓછા ટેસ્ટિંગ હાથ ધરવામાં આવે છે. આ મહામારીમાંથી ઉગરવા ટેસ્ટિંગમાં આક્રમક વધારો કરવામાં આવે તે જરૂરી છે. પિટિશનની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાય તેવી શક્યતા છે. અરજદાર એસોસિએશન તરફથી રજૂઆત કરવામાં આવી છે કે ટેસ્ટિંગની બાબતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશથી ગુજરાત ઘણું પાછળ છે.

v

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">