AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 કરોડ ગુજરાતીઓએ હવે નહીં જવું પડે દિલ્હી, રાજકોટને મળી AIMS હૉસ્પિટલ

કેન્દ્ર સરકારે અંતે ગુજરાતમાં રાજકોટ ખાતે AIMS હૉસ્પિટલ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. વડોદરાએ પણ AIMS હૉસ્પિટલની માંગણી કરી હતી, પરંતુ AIMS રાજકોટ (સૌરાષ્ટ્ર)ના ખાતે ગઈ. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગુરુવારે ગાંધીનગમાં આ જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ઑલ ઇન્ડિયા ઇંસ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાઇંસિઝ ( AIMS) હૉસ્પિટલ રાજકોટને ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ નજીક […]

6 કરોડ ગુજરાતીઓએ હવે નહીં જવું પડે દિલ્હી, રાજકોટને મળી AIMS હૉસ્પિટલ
| Updated on: Jan 03, 2019 | 1:43 PM
Share

કેન્દ્ર સરકારે અંતે ગુજરાતમાં રાજકોટ ખાતે AIMS હૉસ્પિટલ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. વડોદરાએ પણ AIMS હૉસ્પિટલની માંગણી કરી હતી, પરંતુ AIMS રાજકોટ (સૌરાષ્ટ્ર)ના ખાતે ગઈ.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગુરુવારે ગાંધીનગમાં આ જાહેરાત કરી.

તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ઑલ ઇન્ડિયા ઇંસ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાઇંસિઝ ( AIMS) હૉસ્પિટલ રાજકોટને ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ નજીક ખંઢેરી પાસે 1250 કરોડ રૂપિયાના ખર્ચે નવી હૉસ્પિટલ શરુ થશે. તેનું બાંધકામ 4 વર્ષમાં પૂર્ણ કરી દેવાશે.

AIMS હૉસ્પિટલ સંલગ્ન મેડિકલ કૉલેજમાં એમબીબીએસ માટે 100 બેઠકો ફાળવવામાં આવી છે. આથી ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે તક વધશે.

AIMS હૉસ્પિટલના ગલે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના દર્દીઓને આરોગ્ય સેવાઓ માટે બહુ મોટો લાભ મળી શકશે. ગુજરાતીઓએ સસ્તી સારવાર માટે હવે દિલ્હી સુધી લાંબુ નહીં થવું પડે.

AIMS હૉસ્પિટલના કારણે હાર્ટ ડિસીઝ, કૅંસર, ન્યૂરોસર્જરી જેવી મુશ્કેલ સારવાર સુવિધાઓ હવે રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઉપલબ્ધ બનશે. મેડિકલ ટૂરિઝ્મને વેગ મળશે. આથી 50 કિલોમીટરની ત્રિજ્યામાં રિયલ એસ્ટેટ, હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને અન્ય ક્ષેત્રોમાં તેજી આવશે તથા રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

[yop_poll id=455]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">