ચિંતાજનક રીતે વઘતા કોરોનાના કેસને લઈને, દર્શકો વિના ક્રિકેટ મેચ રમાડવા અમદાવાદીઓની માગ

રાજ્યમાં કોરોનાના ( corona ) કેસ પાછા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આ સંજોગોમાં અમદાવાદના મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં યોજાનાર, T20 ક્રિકેટ મેચમાં ( T20 cricket matches ) દર્શકોને પ્રવેશ આપવા સામે શહેરીજનોએ લાલબંતી ધરી છે.

| Updated on: Mar 07, 2021 | 9:55 AM

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ, રાજ્યમાં કોરોનાના ( corona ) કેસ પાછા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આ સંજોગોમાં અમદાવાદના મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં યોજાનાર, T20 ક્રિકેટ મેચમાં ( T20 cricket matches ) દર્શકોને પ્રવેશ આપવા સામે શહેરીજનોએ લાલબંતી ધરી છે. અમદાવાદના નાગરિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત ઈગ્લેન્ડ વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચમાં ( T20 cricket matches ) જો દર્શકોને પ્રવેશ આપવામાં આવશે તો સોશિયલ ડિસ્ટન્સ નહી જળવાય. જેના પગલે કોરોનાનું સંક્રમણ વધી જવાની ભીતિ રહેલી છે. આ સંજોગોમાં BCCI  (The Board of Control for Cricket in India ) અને GCA ( gujarat cricket association) લોકહીતમાં ત્વરીત નિર્ણય લેવો જોઈએ. તો સાથોસાથ શહેરમાં જે રીતે કોરોનાના કેસ વધ્યા છે તેને ધ્યાને લઈને વહીવટીતંત્રે ટેસ્ટીગ વધારવા ઉપરાંત કોરોનાને નિયંત્રણમમાં લેવા માટે સફળ પૂરવાર થયેલ ધન્વંતરી રથ ફરી શરૂ કરવા જોઈએ.

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">