TV9 Exclusive : સાયન્સ સીટીમાં 266 કરોડના ખર્ચે તૈયાર થયેલ એક્વાટિક ગેલેરીમાં માછલીઓના મોત, અનેક તર્ક-વિતર્ક

266 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી ભારતનું સૌથી મોટું એકવેરિયમ છે. આ એકવેરિયમમાં દેશ-વિદેશની 188 પ્રજાતીની 11,690 માછલીઓ જોવા મળશે. એક્વેટિક ગેલેરીને 10 ઝોનમાં વહેંચવામાં આવી છે.

Jignesh Patel
| Edited By: | Updated on: Jul 22, 2021 | 6:18 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા સાયન્સ સિટી ( Science City)માં નિર્માણ પામેલા ત્રણ પ્રકલ્પોનું વર્ચ્યૂલ લોકાર્પણ કર્યું હતું. જેમાં 266 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી (Aquatic gallery) સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની છે.

પરંતુ લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ એક્વાટિક ગેલેરીમાં દુર્લભ ગણાતી અનેક માછલીઓના મોત થયા છે. દુનિયાના વિવિધ મહાસાગરોમાંથી વિશિષ્ટ પ્રકારની 188 પ્રજાતીની 11,690 માછલીઓ લવાઈ હતી. આ પરથી કહી શકાય કે માછલીઓ માટેની લાઈફ સપોર્ટ સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન છે.

નોંધનીય છે કે આ 266 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી ભારતનું સૌથી મોટું એકવેરિયમ છે. આ એકવેરિયમમાં દેશ-વિદેશની 188 પ્રજાતીની 11,690 માછલીઓ જોવા મળશે. એક્વેટિક ગેલેરીને 10 ઝોનમાં વહેંચવામાં આવી છે. 68 ટાંકીઓ બનાવવામાં આવી છે. તાજા પાણી, ભાંભરુ પાણી અને દરિયાઈ પાણીમાં રહેતી માછલીઓ રાખવામાં આવી છે.

જટિલ લાઈફ સપોર્ટ સિસ્ટમ, શુદ્ધિકરણ અને વોટર ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. ખારું પાણી અને ભાંભરૂ પાણી બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એક્વેરિયમની મુખ્ય ટેન્કમાં દુનિયાભરમાં જોવા મળતી શાર્ક પ્રજાતી મુકવામાં આવી છે. 28 મીટરની વિશિષ્ટ વોક વે ટનલ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: Bharatmala Project : બનાસકાંઠાના ખેડૂતોની સમસ્યાને લઈ સાંસદ પરબતભાઇ પટેલે, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને કરી રજૂઆત

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">