અમદાવાદમાં 5 સપ્ટેમ્બરથી શરૂ થશે બાગ બગીચા,માસ્ક પહેરવું અને સોસીયલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવું પડશે
5 સપ્ટેમ્બરથી અમદાવાદમાં પહેલાની જેમ શરૂ થશે બાગ બગીચા. માસ્ક હશે તો જ પ્રવેશ આપવામાં આવશે. માસ્ક પહેરવું અને સોસીયલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવું પડશે. અનલોક 4 ની ગાઈડલાઈન જાહેર કરતા રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી હતી. રાજ્ય સરકારની ગાઈડલાઈન બાદ AMCએ પણ તૈયારી કરી હતી. બાગ બગીચાને લઈને અધિકારીઓ વચ્ચે મળેલી મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો […]

5 સપ્ટેમ્બરથી અમદાવાદમાં પહેલાની જેમ શરૂ થશે બાગ બગીચા. માસ્ક હશે તો જ પ્રવેશ આપવામાં આવશે. માસ્ક પહેરવું અને સોસીયલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવું પડશે. અનલોક 4 ની ગાઈડલાઈન જાહેર કરતા રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી હતી. રાજ્ય સરકારની ગાઈડલાઈન બાદ AMCએ પણ તૈયારી કરી હતી. બાગ બગીચાને લઈને અધિકારીઓ વચ્ચે મળેલી મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. બાગ બગીચા શરૂ કર્યા પહેલા ઝાડના કટિંગ સાથે સેનેટાઈઝેશનની કામગીરી પણ કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
