Tender Today : અરણેજ બુટભવાની માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર, જાણો ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ

Tender News : આ કામોના ટેન્ડરના ફોર્મ અરણેજ બુટભવાની માતાજી મંદિરની હિસાબી શાખામાંથી મળી રહેશે. આ ફોર્મ તેની દર્શાવેલી ટેન્ડર ફી ભરીને તારીખ 10 માર્ચ 2023 સુધીના કામકાજના દિવસોમાં સવારે 10 કલાકથી સાંજે 5 કલાક સુધીમાં મળી રહેશે.

Tender Today : અરણેજ બુટભવાની માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર, જાણો ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 10:08 AM

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા અરણેજ બુટભવાની માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. મંદિરના નવા ઓફિસ બિલ્ડિંગની કામગીરી તથા પરિક્રમાના બાંધકામની કામગીરી માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડર માટેની ફી 11 હજાર રુપિયા છે. તેમાં અર્નેસ્ટ મની ડીપોઝીટ 5 લાખ રુપિયા છે.

આ પણ વાંચો- Tender Today : AMCના સ્ટ્રીટલાઇટ ખાતા દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના કામ માટે ટેન્ડર જાહેર

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

આ કામોના ટેન્ડરના ફોર્મ અરણેજ બુટભવાની માતાજી મંદિરની હિસાબી શાખામાંથી મળી રહેશે. આ ફોર્મ તેની દર્શાવેલી ટેન્ડર ફી ભરીને તારીખ 10 માર્ચ 2023 સુધીના કામકાજના દિવસોમાં સવારે 10 કલાકથી સાંજે 5 કલાક સુધીમાં મળી રહેશે. ભરેલુ સીલબંધ ટેન્ડર જરુરી અર્નેસ્ટ મની ડીપોઝીટ સાથે 8 એપ્રિલ 2023 સાંજે 4 કલાક સુધીમાં રુબરુ/RPADથી મંદિરની હિસાબી શાખામાં પહોંચાડવાના રહેશે.

ટેન્ડર હાજર રહેલા ઇજારદારોની રુબરુમાં તારીખ 9 એપ્રિલ 2023 રવિવાર સવારે 11 કલાકે ખોલવામાં આવશે. ટેન્ડર રજુ કરનાર કોન્ટ્રાક્ટરોએ મંદિરના કામો કરેલા હોય તેવા અનુભવી કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભરવાના રહેશે. તે કામોના જે તે ટ્રસ્ટના પ્રમાણપત્રોના પુરાવા રજૂ કરવાના રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

g clip-path="url(#clip0_868_265)">