AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : કમ્પ્યુટર, કાર્ટીજ, રીફીલિંગ, રીપેરિંગના કામ માટે આ નગરપાલિકામાં ટેન્ડર જાહેર

Tender news : કોરા ટેન્ડર ફોર્મ આપવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2023 સાંજે 4 વાગ્યા સુધીની છે.ભાવ ભરેલા ટેન્ડર ફોર્મ ફક્ત રજી.એડી/સ્પીડ પોસ્ટથી પરત સ્વીકારવાની છેલ્લી તારીખ 28 એપ્રિલ 2023 સાંજે 4 કલાક સુધીની છે.

Tender Today : કમ્પ્યુટર, કાર્ટીજ, રીફીલિંગ, રીપેરિંગના કામ માટે આ નગરપાલિકામાં ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 10:09 AM
Share

ગુજરાત સરકારના સંપૂર્ણ માલિકીના સાહસ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદ જિલ્લાના ધોળકામાં આવેલી કાર્યપાલક ઇજનેરની કચેરી દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. કમ્પ્યુટર, કાર્ટીજ, રીફીલિંગ, રીપેરિંગના કામ માટે એજન્સીઓ પાસેથી સ્પર્ધાત્મક ભાવો મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Tender Today : પાણી પુરવઠા પ્રોજેક્ટ અને પાર્ક્સ એન્ડ ગાર્ડનના કામ માટે ટેન્ડર જાહેર, જાણો કઇ નગરપાલિકા માટે કરવાનું રહેશે કામ

કોરા ટેન્ડર ફોર્મરુ. 708 ડી.ડી. (ટેન્ડર ફી 600+18 ટકા GST) અરજી સાથે સંસ્થાના રજીસ્ટ્રેશનની તેમજ પાનકાર્ડની નકલ રજૂ કર્યાથી કચેરી તરફથી આપવામાં આવશે. ભાવો, માલસામાન, મજૂરી તથા તમામ પ્રકારના ટેક્સ તેમજ ટ્રાન્સપોર્ટેશન સહિતના ભરવાના રહેશે.

કોરા ટેન્ડર ફોર્મ આપવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2023 સાંજે 4 વાગ્યા સુધીની છે.ભાવ ભરેલા ટેન્ડર ફોર્મ ફક્ત રજી.એડી/સ્પીડ પોસ્ટથી પરત સ્વીકારવાની છેલ્લી તારીખ 28 એપ્રિલ 2023 સાંજે 4 કલાક સુધીની છે. ભાવ ભરેલા ટેન્ડર ખોલવાની છેલ્લી તારીખ 29 એપ્રિલ 2023 બપોરે 12 કલાકની છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">