Tender Today : ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગ સપ્લાય અને ફીટિંગ પાર્ટસ ઓફ યુનીપેવ સેન્સર પેવર માટે ટેન્ડર જાહેર, જાણો ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ

Ahmedabad News : આ પ્રકારના કામના અનુભવ ધરાવતા ઇજારદારો પાસેથી સીલબંધ કવરમાં બીડ ઓફર મગાવવામાં આવી છે. ટેન્ડર ડોક્યુમેન્ટ પુરાવા સાથે અને ટેન્ડરની રુ. 600 ફી ભરીને નિયત તારીખ સુધીમાં આપવાના રહેશે.

Tender Today : ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગ સપ્લાય અને ફીટિંગ પાર્ટસ ઓફ યુનીપેવ સેન્સર પેવર માટે ટેન્ડર જાહેર, જાણો ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2023 | 9:57 AM

ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. રિપેરિંગ સપ્લાય અને ફીટિંગ પાર્ટસ ઓફ યુનીપેવ સેન્સર પેવરના કામ માટે ટેન્ડરની જાહેરાત કરવામાં આવી છે. આ ટેન્ડરના કામની અંદાજીત કિંમત રુ. 2,45,180 છે. આ ટેન્ડર ઇસ્યૂ કરવાની છેલ્લી તારીખ 17 માર્ચ 2023 બપોરે 4 કલાક સુધીની છે. તો ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ 24 માર્ચ 2023 સાંજે 6 કલાક સુધીની છે. તો ટેન્ડર ખોલવાની તારીખ અને સમય 27 માર્ચ 2023 બપોરે 12 કલાકનો છે.

આ પણ વાંચો-Tender Today : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના STP વિભાગ દ્વારા પંપિંગ સ્ટેશનના ઇક્વીપમેન્ટસના મેઇટેનન્સના કામ માટે ટેન્ડર જાહેર

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ ટેન્ડર માટે પાનકાર્ડ, GST, રજીસ્ટ્રેશન, લેટરપેડ , પ્રોપરાઇટર્શીપના પુરાવા તથા આ પ્રકારના કામના અનુભવ ધરાવતા ઇજારદારો પાસેથી સીલબંધ કવરમાં બીડ ઓફર મગાવવામાં આવી છે. ટેન્ડર ડોક્યુમેન્ટ પુરાવા સાથે અને ટેન્ડરની રુ. 600 ફી ભરીને નિયત તારીખ સુધીમાં આપવાના રહેશે. આ ડોક્યુમેન્ટ અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા બહુમાળી ભવનમાં નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીમાં પહોંચાડવાના રહેશે.

આ ટેન્ડરમાં સૂચના આપવામાં આવી છે કે કોઇપણ કે પછી બધા જ ટેન્ડર અસ્વિકાર કરવાનો ખાતાનો અધિકાર અબાધિત રહેશે. સાથે જ આ ટેન્ડરના કામ અંગેની વિગતવાર નોટિસ કચેરીના નોટિસબોર્ડ ઉપર જોઇ શકાશે.

g clip-path="url(#clip0_868_265)">