AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : બારેજા નગરપાલિકા દ્વારા પેવર બ્લોક તથા સ્ટ્રોમ વોટર લાઇન નાખવાના કામ માટે ટેન્ડર જાહેર

Tender News : આ કામમાં રસ ધરાવતા કોન્ટ્રાક્ટરો પાસેથી સીલબંધ કવરમાં ઇ-ટેન્ડર પદ્ધતિથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે. ટેન્ડર ફોર્મ સબમીટ કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2023 છે. ફીઝીકલ સબમીશનની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2023 છે.

Tender Today : બારેજા નગરપાલિકા દ્વારા પેવર બ્લોક તથા સ્ટ્રોમ વોટર લાઇન નાખવાના કામ માટે ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2023 | 12:39 PM
Share

અમદાવાદ જિલ્લાના બારેજા નગરપાલિકા દ્વારા પેવર બ્લોક તથા સ્ટ્રોમ વોટર લાઇન નાખવાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા કોન્ટ્રાક્ટરો પાસેથી સીલબંધ કવરમાં ઇ-ટેન્ડર પદ્ધતિથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે. યુ.ડી.પી.-88 વર્ષ 2022-23 યોજના અંતર્ગત બારેજા નગરપાલિકાના જુદા જુદા બે વિસ્તારમાં પેવર બ્લોક નાખવાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. આ કામ માટેની અંદાજીત કિંમત રુપિયા 11,700 છે. તો આ કામ માટેના ટેન્ડરની ફી 900 રુપિયા છે.

આ પણ વાંચો- Ahmedabad : AMCએ લીધો મોટો નિર્ણય, BRTSના કેટલાક રુટ સમાંતર સાઇકલ ટ્રેકને કરાશે દૂર

યુ.ડી.પી.-88 વર્ષ 2022-23 યોજના અંતર્ગત બારેજા નગરપાલિકાના જુદા જુદા વિસ્તારમાં પેવર બ્લોક તથા સ્ટ્રોમ વોટર લાઇન નાખવાના કામ માટે ટેન્ડર જાહેર કરાયુ છે. આ કામ માટેની અંદાજીત કિંમત રુપિયા 41,000 છે. તો આ કામના ટેન્ડરની ફી 1500 રુપિયા છે. ટેન્ડર ફોર્મ સબમીટ કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2023 છે. ફીઝીકલ સબમીશનની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2023 છે. આ ટેન્ડરને લગતી વિગતવાર માહિતી વેબસાઇટ https://nagarpalika.nprocure.com ઉપરથી મેળવી શકાશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'
વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'
g clip-path="url(#clip0_868_265)">