Tender Today : AMC દ્વારા જીમ્નેશિયમને PPP મોડેલથી ચલાવવા ટેન્ડર જાહેર, જાણો અમદાવાદના કયા વિસ્તાર માટે છે આ ટેન્ડર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Ahmedabad Municipal Corporation) કાંકરિયા સ્થિત અંબુભાઇ પુરાણી વ્યાયામ વિદ્યાલય દ્વારા આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ 2023 બપોરે 2 કલાક સુધીની છે.

Tender Today : AMC દ્વારા જીમ્નેશિયમને PPP મોડેલથી ચલાવવા ટેન્ડર જાહેર, જાણો અમદાવાદના કયા વિસ્તાર માટે છે આ ટેન્ડર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2023 | 10:39 AM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક જીમ્નેશિયમને PPP મોડેલથી ચલાવવા માટેનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. હાલમાં બનેલા રખિયાલના નવીન મ્નેશિયમને પાંચ વર્ષ ઉપરાંત સમીક્ષા કરી વધુ ત્રણ વર્ષ માટે PPP મોડેલથી ચલાવવા આપવા અંગે ટુ બીડ ટેન્ડર મગાવાયા છે. આ પણ વાંચો- Tender Today : સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મેઇન કેનાલના દરવાજાના ઇલેક્ટ્રીકલ ઓપરેશન માટે ટેન્ડર જાહેર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાંકરિયા સ્થિત અંબુભાઇ પુરાણી વ્યાયામ વિદ્યાલય દ્વારા આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ 2023 બપોરે 2 કલાક સુધીની છે. તો આ ટેન્ડર માટે ટેકનીકલ બીડ ખોલવાની તારીખ 1 એપ્રિલ 2023 બપોરે 3 કલાકની છે.

તો ટેન્ડરના ભાવ ભરીને આપવા તેમજ ખોલવા માટેનું સ્થળ ટેન્ડર ઓફિસર, સેન્ટ્રલ રેકોર્ડ ઓફિસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ છે. જીમ્નેશિયમ ચલાવવા માટેની શરતો www.ahmedabadcity.gov.in વેબસાઇટ પરથી જાણી શકાશે અથવા અંબુભાઇ પુરાણી વ્યાયામ વિદ્યાલયની ઓફિસથી જાણી શકાશે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

g clip-path="url(#clip0_868_265)">