અમદાવાદથી તલોદ જતી એસટી બસ ઉપર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો, 4થી5 મુસાફરો ઈજાગ્રસ્ત

અમદાવાદથી તલોદ જતી એસટી બસ ઉપર પથ્થરમારો થયો છે. અમદાવાદ રિંગરોડ પર દહેગામ સર્કલની નજીક આ ઘટના બની છે.

અમદાવાદથી તલોદ જતી એસટી બસ ઉપર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો, 4થી5 મુસાફરો ઈજાગ્રસ્ત


અમદાવાદથી તલોદ જતી એસટી બસ ઉપર પથ્થરમારો થયો છે. અમદાવાદ રિંગરોડ પર દહેગામ સર્કલની નજીક આ ઘટના બની છે. કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો છે, જેમાં 4થી 5 મુસાફરો ઘાયલ થવાના પણ સમાચાર મળી રહ્યા છે. ત્યારે આ પથ્થરમારો કેમ કરવામાં આવ્યો તે રહસ્યમય છે.

 

 

આ પણ વાંચો: Drugs Case: કરણ જોહરે NCBને આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો શું કહ્યું

Click on your DTH Provider to Add TV9 Gujarati