AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ આગ દુર્ઘટનાની વડાપ્રધાન મોદીએ લીધી ગંભીર નોંધ, મૃતકના પરિવારને સહાયની કરી જાહેરાત

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને ટ્ટીટ કરતાં કહ્યું કે તેઓએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અમદાવાદની મેયર બિજલ પટેલ સાથે વાત કરી છે. તંત્ર અત્યારે દર્દીઓને જરૂરી સુવિધાઓ પુરી પાડવાનું પ્રયત્ન કર્યુ છે, જે હોસ્પિટલમાં […]

અમદાવાદ આગ દુર્ઘટનાની વડાપ્રધાન મોદીએ લીધી ગંભીર નોંધ, મૃતકના પરિવારને સહાયની કરી જાહેરાત
ફાઈલ ફોટો
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:02 PM
Share

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને ટ્ટીટ કરતાં કહ્યું કે તેઓએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અમદાવાદની મેયર બિજલ પટેલ સાથે વાત કરી છે. તંત્ર અત્યારે દર્દીઓને જરૂરી સુવિધાઓ પુરી પાડવાનું પ્રયત્ન કર્યુ છે, જે હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારે મૃતક દર્દીઓના પરિવારને 2-2 લાખની સહાય આપવાની જાહેરાત વડાપ્રધાન મોદીએ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">