AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોપ્યુલર બિલ્ડર કેસ: આરોપી બિલ્ડરના 2 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદના પોપ્યુલર બિલ્ડર કેસમાં આરોપી બિલ્ડરના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે 6 દિવસના રિમાન્ડની માંગ કરી હતી પણ ગ્રામ્ય કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દશરથ પટેલ, રમણ પટેલ, મોનાંગ પટેલ, વિરેન્દ્ર પટેલની કસ્ટડી પોલીસ લેશે. અગાઉ આ ચારેયના રિમાન્ડ નીચલી કોર્ટે નામંજૂર કર્યા હતા.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

પોપ્યુલર બિલ્ડર કેસ: આરોપી બિલ્ડરના 2 દિવસના રિમાન્ડ મંજૂર
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:17 PM
Share

અમદાવાદના પોપ્યુલર બિલ્ડર કેસમાં આરોપી બિલ્ડરના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે 6 દિવસના રિમાન્ડની માંગ કરી હતી પણ ગ્રામ્ય કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દશરથ પટેલ, રમણ પટેલ, મોનાંગ પટેલ, વિરેન્દ્ર પટેલની કસ્ટડી પોલીસ લેશે. અગાઉ આ ચારેયના રિમાન્ડ નીચલી કોર્ટે નામંજૂર કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
g clip-path="url(#clip0_868_265)">