અમદાવાદમાં સાયબર ફ્રોડ ગેંગને ઝડપી પાડવા પોલીસે ઓપરેશન હાથ ધર્યું, કુલ 5 આરોપીઓની ધરપકડ

અમદાવાદમાં વિવિધ સાયબર ફ્રોડ, ન્યુડ વીડિયો કોલ, વર્ક ફ્રોમ, વસ્તુઓના પેકિંગ, આર્મીની ઓળખ આપી થતા ફ્રોડને લઇને નોંધાયેલી ફરિયાદોના આરોપીઓને પકડવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં સાયબર ફ્રોડ ગેંગને ઝડપી પાડવા પોલીસે ઓપરેશન હાથ ધર્યું, કુલ 5 આરોપીઓની ધરપકડ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 15, 2023 | 7:45 PM

સાયબર ફ્રોડ માટે જામતારા સૌથી મોખરે હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સાયબર ફ્રોડ દ્વારા સરળતાથી પૈસા મળી રહ્યા છે તેવો ખ્યાલ આવતા હવે અન્ય રાજ્યોના ચોક્કસ વિસ્તારોમાંથી પણ યુવાનો સાયબર ફ્રોડને અંજામ આપી રહ્યા છે. ત્યારે સાયબર ગઠીયાઓને પકડી પાડવા અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા પણ કવાયત હાથ ધરી છે. છેલ્લા એક અઠવાડિયાથી સાયબર ક્રાઈમ તેમજ SOGની અલગ અલગ ટીમો આવા સાયબર ફ્રોડ કરનારી ગેંગને પકડી રહી છે.

ઓપરેશનમાં કુલ 5 આરોપીઓની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઈમ અને SOGની અલગ અલગ ટીમો છેલ્લા એક અઠવાડિયાથી રાજસ્થાનના જૂદા જૂદા જિલ્લાઓમાં ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું. અમદાવાદમાં વિવિધ સાયબર ફ્રોડ, ન્યુડ વીડિયો કોલ, વસ્તુઓના પેકિંગ, આર્મીની ઓળખ આપી થતા ફ્રોડને લઈને નોંધાયેલી ફરિયાદોના આરોપીઓને પકડવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં બે કિશોરનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Gujarati Video: Morbi: વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ અને પટ્ટાવાળા દારૂની મહેફીલ માણતા ઝડપાયા

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ ગેંગે અનેક લોકોને શિકાર બનાવ્યા

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓએ ફક્ત અમદાવાદ જ નહીં પણ અન્ય જિલ્લાઓમાં લોકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવ્યા છે. પોલીસે આરોપી પાસેથી કબ્જે કરાયેલા 8 મોબાઈલમાંથી અનેક ફ્રોડની માહિતી સામે આવી હતી. જેમાં આર્મીના કેમ્પમાં એર કોમ્પ્રેસર ખરીદવાનું કહી આર્મીના નિયમ મુજબ ક્રેડિટ એડવાન્સ પેમેન્ટ કરવાનું કહી છ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. આ ઉપરાંત વર્ક ફ્રોમ હોમના નામે નટરાજ પેન્સિલનું પેકિંગ કામ કરવાનું કહી અલગ અલગ પ્રકારની ફી ઉઘરાવી 9000થી વધુની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

લોકોએ સાવચેતી રાખવી ખુબ જરૂરી

રાજસ્થાન અને હરિયાણાના વિવિધ વિસ્તારમાંથી સાયબર ગઠિયાઓ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ખાસ કરીને ન્યૂડ વીડિયો કોલ, બેન્ક ફ્રોડ કોલ અને જોબ વર્ક આપવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવી લેવામાં આવે છે. આ ઉપરાંત વર્ક ફ્રોમ હોમ અને યુટ્યુબ પર વીડિયો લાઈક કરી પૈસા કમાવવાની લાલચમાં પણ લોકો સૌથી વધુ પૈસા ગુમાવી રહ્યા છે. ત્યારે સાયબર ક્રાઈમ લોકોના પૈસા પરત અપાવવા અને આરોપીઓને પકડવા ઓપરેશન હાથ ધર્યું છે. આ સાથે લોકોએ પણ સાવચેતી રાખવી ખુબ જરૂરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">